ક્રિકેટર સૂર્યકુમાર યાદવ નો જીવન પરિચય | Cricketer Suryakumar Yadav Biography

(Suryakumar Yadav Biography,Birth,Hometown,Cast,Age,Family,Wife,IPl career,ranking in t20,Century in t20)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Cricketer Suryakumar Yadav Biography : ભારત દેશ માં વિકાસ અને સુવિધા માં વધારો થઈ રહ્યો છે તેમ તેમ દેશ માં વધુ ને વધુ મેહનત કરી ભારત દેશ ખેલ જગત માં પણ વિશ્વ માં મોટું નામ બનાવી રહ્યું છે. ભારત દેશ નું નામ ખેલ જગત માં ઊચું કરવા માં સૌથી મહત્ત્વ નું યોગદાન આપણાં ભારત દેશના યુવાઓની દિન રાત ની મેહનત ના લીધે આ સ્થાન મેળવવા માં સક્ષમ બને છે, તો આજે આપણે આજે એવા જ એક યુવા અને ભારતીય (SKY-મિસ્ટર 360) ક્રિકેટર સૂર્યકુમાર યાદવ નો જીવન પરિચય અને તેણે મેળવેલી પ્રસિદ્ધીઓ વિશે ની માહિતી મેળવીશું.

સૂર્યાકુમાર યાદવ એ પહેલી ટી20 મેચ રમવા માટે ઘણું પરિશ્રમ બાદ તેને સફળતા મળી હતી, તેણે આઇપીએલ માં લગાતાર અભૂતપૂર્વ રન ના આકડાઓ બનાવ્યા હતા જેથી દરેક ભારતીયની અને બીસીસીઆઇ ની નજર પડી. SuryaKumar Yadav ને નજર અંદાજ કરવાનો કોઈ મોકો છોડ્યો ના હતો તેથી તેને T20 Internatrional મેચ માં રમાંડવામાં આવ્યો અને તેણે સારું એવું પર્ફોમન્સ કર્યું,ભારત ને સારું એવું પરિણામ આપ્યું.

Cricketer Suryakumar Yadav

Table of Contents

જન્મ અને પરિવાર | Birth & Family

સૂર્યાકુમાર યાદવ નો જન્મ 14 સપ્ટેમ્બર 1990 માં એક મધ્યમ વર્ગ પરિવાર માં થયો હતો તેનો જન્મ મુંબઈ માં થયો હતો. તેના પિતાનું નામ આલોકકુમાર યાદવ અને માતાનું નામ સપના યાદવ છે તેના પિતા બીએઆરસી માં એંજીનિયર ની નોકરી કરતાં હતા. સૂર્યાકુમાર યાદવ ને શરીર પર ટેટૂ બનાવવાનો બહુ શોખ રહ્યો છે એટલા માટે તેને તેના માતાપિતા નું પણ ટેટૂ શરીર પર બનાવ્યું છે. સૂર્યાકુમાર યાદવ ને બાળપણ થી ક્રિકેટ રમવાનો ઘણો શોખ હતો એટલા માટે તેણે બાળપણ થી ક્રિકેટ શીખવાનું ચાલુ કરી દીધૂ હતું. શરૂઆત માં સૂર્યાકુમાર યાદવ ને તેના કાકા કોચિંગ આપતા હતા તેના કાકા નું નામ વિનોદકુમાર યાદવ છે.

નામ (Name)સૂર્યકુમાર અશોક યાદવ
જન્મતારીખ (Birthdate)14 સપ્ટેમ્બર 1990
જન્મસ્થાન (Birthplace)મુંબઈ
ઉંમર (Bge)32
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
શિક્ષા (Education)બીકોમ (વાણિજ્ય સ્નાતક)
સ્કૂલ-કોલેજ (School-Collage)પરમાણુ ઉર્જા કેન્દ્ર વિધ્યાલય
પરમાણુ ઉર્જા જૂઈયર કોલેજ,પિલ્લાઈ કોલેજ ઓફ આર્ટસ
કોમર્સ & સાયન્સ-મુંબઈ
ધર્મ (Religeon)હિન્દુ
જાતિ (Cast)યાદવ
લગ્ન સ્થિતિ (Maritial Status)વિવાહિત
વ્યવસાય (Profession)ક્રિકેટર
હાઇટ (Height)5.11 ઇંચ
વજન (Weight)75 કિલોગ્રામ
રાશિ (Zodic)કન્યા
રહેવાનું (Hometown)ચેમ્બુર-મુંબઈ
ગામ (Village)ઉત્તર પ્રદેશ,ગાજિયાબાદ-હથૌડા
કોચ (Coach)વિનોદકુમાર યાદવ
ચન્દકાંત પંડિત
જર્સી નંબર (Jersy No)ઘરેલુ ક્રિકેટ – 7,12,212 ,આંતરરાષ્ટ્રીય- 63
ઘરેલુ ટીમ (Domestic Team)મુંબઈ
નેટવર્થ (Networth)8 કરોડ

સૂર્યકુમાર યાદવ પરિવાર | SuryaKumar Yadav family

પિતાનું નામ (Father name)અશોક યાદવ
મતાનુ નામ (Mother name)સપના યાદવ
બહેનનું નામ (Sister name)દિનલ યાદવ
પત્નીનું નામ (Wife name)દેવીશા યાદવ
કાકાનું નામ (Uncle name)વિનોદ યાદવ
 SuryaKumar Yadav family

લગ્ન | SuryaKumar Yadav Marriage

સૂર્યકુમાર યાદવ ના લગ્ન 07 જુલાઇ 2016 મુંબઈ શહેર માં દેવીશા શેટ્ટી સાથે થાય હતા. Suryakumar yadav Wife દેવીશા શેટ્ટી સાથે પહેલી વાર 2012 માં આર. એ. રાપોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ મુંબઈ શહેર માં મુલાકાત થઈ હતી. દેવીશા એક નૃત્યકાર છે. દેવીશા શરૂઆત થી જ સૂર્યાકુમાર યાદવ ની બેટિંગ ની ઘણી પ્રભાવિત હતી. અને સૂર્યાકુમાર યાદવ ને પણ નૃત્ય ઘણું પસંદ હતું જેથી બંને નો વિચાર પ્રભાવ સમાન હોવાથી તેમની તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

સૂર્યાકુમાર યાદવ નું ઘરેલુ ક્રિકેટ કરિયર | SuryaKumar Yadav Domestic Cricket career

  • વર્ષ 2010 માં ઘરેલુ ક્રિકેટ નું શરૂઆત કરી મુંબઈ થી શરૂઆત કરતાં દિલ્લી વિરુદ્ધ પ્રથમ શ્રેણી માં 89 બોલ માં 73 રન બનાવ્યા હતા.
  • વર્ષ 2010 માં જ તેને તેની લિસ્ટ-એ નો મુકાબલો પણ રમ્યો હતો,11 ફેબ્રુઆરી 2010 વિજય હઝારે ટ્રોફી માં ગુજરાત વિરુદ્ધ તેણે 37 બોલ માં 41 રન ફટકાર્યા હતા.
  • વર્ષ 2010 સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માં હૈદરાબાદ વિરૂદ્ધ સારું પરફોર્મન્સ સાથે તેણે ટી20 મેચ માં Debut કર્યું હતું.
  • વર્ષ 2011-12 માં રણજી ટ્રોફી ની મેચ માં તુફાની ખુબ ઝડપી બેટિંગ કરી 9 મેચ માં 754 રન બનાવ્યા હતા.
  • સુર્યકુમાર યાદવ એ ઓડિશા સામે ની મેચ માં વર્ષ 2011-12 માં બેવડી સદી ફટકારી હતી.
  • વર્ષ 2011-12 માં તેનું સારું પરફોર્મન્સ ના લીધે 1000થી વધારે રન બનાવ્યા હતા,અને MA Chidambaram Trophy જીતી હતી.

સુર્યકુમાર યાદવ આઈપીએલ કરિયર | SuryaKumar Yadav IPL Career

  • Sky Suryakumar Yadav નું સારું પરફોર્મન્સ ના કારણે વર્ષ 2012 માં મુંબઇ ઇન્ડિયન્સે ત તેને ખરીદ્યો હતો.
  • વર્ષ 2012 અને 2013 તે મુંબઇ ઇન્ડિયન ટીમ નો હિસ્સો રહ્યો હતો જેમાં સચિન તેંડુલકર,રોહિત શર્મા, મહેલા જયવર્દને અને કિરોન પોલાર્ડ જેવા મોટા અને દિગ્ગજ ખેલાડીઓ ટીમ માં સામેલ હતા.
  • ત્યાર બાદ તેને વર્ષ 2014 ની IPL Season માં Kolkata knight Riders તેની બેટિંગ ને ધ્યાન માં રાખી ખરીદ્યો હતો.
  • વર્ષ 2015 માં Kolkata knight Riders એ તેના પર ભરોસો મૂકતા તેને બેટિંગ કરાવી અને તેને 20 બોલ માં 98 રન કર્યા હતા જેમાં 5 છગ્ગા સામેલ હતા.
  • ત્યાર બાદ સુર્યકુમાર નું સારું પરફોર્મન્સ જોતા વર્ષ 2018 માં Mumbai Indians એ 3.2 કરોડ માં ખરીદી લીધો.વર્ષ 2018 ની IPL Season માં તેણે 500થી વધુ રન બનાવ્યા હતા.
  • વર્ષ 2019 ની IPL Session માં સુર્યકૂમાર યાદવે 16 મેચ રમી જેમાં તેણે 424 રન બનાવ્યા હતા અને તે આ Mumbai Indians બીજો સૌથી વધુ રન બનાવવા વાળો ખેલાડી હતો.
  • વર્ષ 2020 માં તેણે બધી મેચ ની અંદર 145 ની સ્ટ્રાઇક રેટ થી કુલ 480રન બનવ્યા હતા.
  • વર્ષ 2021 માં તેણે 143 ની સ્ટ્રાઇક રેટ અને 22.64 ની ઔસત એવરેજ સાથે 317 રન બનાવ્યા હતા.
 SuryaKumar Yadav

સૂર્યકુમાર યાદવ ટી20 કરિયર | SuryaKumar Yadav T20 Debut

  • મુંબઇ માં જન્મેલા સુર્યકુમાર યાદવે આંતરાષ્ટ્રીય ટી20 પ્રથમ મેચ 14 માર્ચ 2021 માં ઇંગ્લેન્ડ ના વિરૂદ્ધ રમી હતી.
  • સુર્યકુમારયાદવ ને તે સીરીઝ ની પ્રથમ મેચ માં મોકો ના મળતા તેને ચોથી મેચ માં રમવાનો મોકો મળ્યો હતો જેમાં તેણે 57 રન ની ઈનિંગ રમી હતી.
  • ત્યાર પછી તે વર્લ્ડ કપ T20 નો પણ હિસ્સો રહી ચૂક્યો છે જેમાં તેણે ચાર મેચ રમી હતી અને 3 ઇનીંગ માં 42 રન બનાવ્યા હતા.
  • સૂર્યકુમાર યાદવ વિશ્વ માં ટી 20 Ranking માં નંબર 1 ખેલાડી છે, 22 નવેમ્બર 2022 સુધી સૂર્યકુમાર યાદવ T 20 Ranking માં નંબર 1 અને T20 કરિયર માં બે સદી મારવા વાળો ખેલાડી બની ગયો છે.

આના વિશે પણ વાંચો : ક્રિકેટર જસપ્રિત બૂમરાહ નો જીવન પરિચય | Jasprit Bumrah Biography in Gujarati

Suryakumar Yadav FAQ’s

Q.સૂર્યકૂમાર યાદવ નો જન્મ કયાં અને કયારે થયો ? Where and When was Suryakumar yadav bron ?

Ans : 14 સપ્ટેમ્બર 1990, મુંબઇ

Q.સૂર્યકુમાર યાદવ ની ઉંમર કેટલી છે ? Suryakumar Yadav Age

Ans : 32 વર્ષ

Q.સુર્યકુમાર ના પિતા નું નામ શું છે ? What is Suryakumar Yadav Father name ?

Ans : તેના પિતા ની નામ અશોક યાદવ છે.

Q.સુર્યકુમાર યાદવ નું ગામ કયા છે ? Where Is Suryakumar yadav village ?

Ans : ઉત્તર પ્રદેશ, ગાજીપુર ના હઠૌદા ગામ ના છે.

Q.સુર્યકુમાર યાદવ ની પત્ની નું નામ શું છે ? Whai is Suryakumar yadavWife Name ?

Ans : દેવિશા શેટ્ટી

Q.સુર્યકુમાર યાદવ ની Haight કેટલી છે ? What is The Height Of Suryakumar Yadav ?

Ans : 1.8 M

Q.Suryakumar Yadav networth કેટલી છે ? How much is Suryakumar Yadav Networth ?

Ans : વર્ષ 2022 માં કુલ 8 Cr ની સંપત્તિ છે.

Q.Suryakumar Yadav Jersy Number કયો છે ? What is Suryakuar Yadav jersy number ?

Ans : 63

1 thought on “ક્રિકેટર સૂર્યકુમાર યાદવ નો જીવન પરિચય | Cricketer Suryakumar Yadav Biography”

Leave a Comment