મહાત્મા ગાંધી વિશે ઇતિહાસ અને માહિતી | Mahatma Gandhi Biography

Mahatma Gandhi Biography : ભારત ભર માં દર વર્ષે 2 ઑક્ટ્બર ના દિવસે ગાંધી જયંતી મનાવવા માં આવે છે. આ દિવસે મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. મહાત્મા ગાંધી ભારત ના ઇતિહાસ માં અને ભારત ની આઝાદી માટે મહત્ત્વ ના વ્યક્તિ છે. જેમણે દેશ માટે અંતિમ શ્વાસ સુધી લડાઈ લડી હતી. મહાત્મા ગાંધી એ આઝાદી માટે અહિંસા નો માર્ગ પર ચાલી ને અંગ્રેજ શાસન ને ગુટણ ટેકવી દેવ માટે મજબૂર કરી દીધા હતા. તેમના સત્ય અને અહિંસા ના માર્ગ ને લઈ તેઓ થી ઘણા વ્યક્તિઓ પ્રેરિત હતા. મહાત્મા ગાંધી એ આફ્રિકા માં 21 વર્ષ સુધી રહી ને અંગ્રેજ શાસન ના વિરુદ્ધ આંદલનો કર્યા હતા અને અંગ્રેજ શાસને મહાત્મા ગાંધી ની લડાઈ સામે ઝૂકવું પડ્યું  હતું. તેમજ ભારત પણ અંગ્રેજો એ ઝૂકવું પડ્યું હતું અને દેશ છોડવો પડ્યો હતો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

 

મહાત્મા ગાંધી જન્મ જીવન | Mahatma Gandhi Biography

મહતમ ગાંધી નું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી  હતું. તેનો જન્મ 2 ઓકટોબર 1869 ના રોજ પોરબંદર માં થયો હતો. તેમના માતા નું નામ પૂતળીબાઈ હતું.  તેમના પિતા નું નામ કરમચંદ ગાંધી હતું તેઓ બ્રિટિસ શાસનકાળ દરમિયાન અમીર રિયાસત ધરાવતા વ્યક્તિ હતા.મહાત્મા ગાંધી નો વિવાહ ઘણી નાની ઉંમર માં થયા હતા. તેના લગ્ન 13 વર્ષ ની ઉંમર માં કસ્તુરબા ગાંધી સાથે થાય હતા.ગાંધીજી ના કુલ ચાર પુત્ર હતા તેના નામ હરિલાલ,મણિલાલ,રામદાસ અને દેવદાસ હતા.  

મહાત્મા ગાંધી નો અભ્યાસ | Mahatma Gandhi Education

મહાત્મા ગાંધી એ 1887 માં અમદાવાદ ની હાઈસ્કૂલ માં અભ્યાસ કર્યો અને કોલેજ ની ડીગ્રી કર્યા પછી વર્ષ 1888 માં લંડન જઈ ને વકાલાત નો અભ્યાસ કર્યો હતો.અને ત્રણ વર્ષ ના ભણતર બાદ તેઓ બેરિસ્ટર બની ગયા હતા. તેઓ ભણવામાં એવરેજ વિધ્યાર્થી હતા પરતું સમય સમય પર તેઓને અનેક પ્રવુતિ માટે પુરસ્કાર મળતા રહેતા હતા. તેઓ અંગ્રેજી વિષય માં ઘણા હોશિયાર હતા. પરંતુ ભૂગોળ જેવા બીજા અન્ય વિષય એટલા બધા ફાવટ ના હતા. મહાત્મા ગાંધી માતા પિતા ની સેવા કરવી, ઘરના નાના મોટા કામો કરવું ઘણું ગમતું હતું. તેઓ તેના જીવન માં એક સમય માં ધુમ્રપાન અને માંસાહારી નું પણ સેવન કર્યું હતું. પરતું ત્યાર તેઓએ આ બધુ થી દૂર થઈ ગયા હતા. મહાત્મા ગાંધી રાજા હરિશ્ચંદ્ર થી ઘણા પ્રભાવિત થાય હતા. 

 તેઓ આફ્રિકા માં એક કેસ લડવા માટે ગયા હતા અને ત્યાં તેમણે ભારતીય મજૂરો પર અત્યાચાર થતો જોઈ ત્યાંના અંગ્રેજ શાસન સામે આંદોલનં કર્યું હતું અને અંગ્રેજ શાસન એ તેની સામે ઝૂકી એક અલગ કાયદો બનાવવો પડ્યો હતો અને ચર્ચા આખા વિશ્વ માં થઈ હતી.ત્યાર બાદ તેઓ ઘણો સમય આફ્રિકા માં રહ્યા હતા. વર્ષ 1914 માં મહાત્મા ગાંધી ભારત માં પાછા આવ્યા અને આવતા ની સાથે પહેલા આખા ભારત નું ભ્રમણ કરી દેશ ની પરિસ્થિતિ નું આંકલન કર્યું હતું અને દેશ ના લોકો ને સત્યાગ્રહની લડાઈ માટે ની સમજણ આપી લોકો ને તૈયાર કર્યા અને અંગ્રેજ રાજનીતિ ના વિરુદ્ધ લડાઈ લડી શકે. 

ત્યાર બાદ 1919 માં અંગ્રેજો એ બનાવેલો રોલેટ એક્ટ કાનૂન જેમાં વ્યક્તિ ને કોઈ પણ મુકદમો ચલાવ્યા વિના જેલ માં મોકલી આપવાનો પ્રવધાન ના વિરુદ્ધ અંગ્રેજ સરકાર નો વિરોધ કર્યો હતો. અને પછી સત્યાગ્રહ આંદોલન ની તેમણે ઘોષણા કરી હતી. આ ઘોષણા થતાં જ રાજનીતિ માં મોટો ઝટકો લાગ્યો હતો. આની શરૂઆત થતાં જ બાદ મહાત્મા ગાંધી એ એક પછી એક નવા અભિયાનો ની પણ શરૂઆત કરી દીધી અને અહિંસા ની લડાઈ ચાલી કરી દીધ હતી. જેમાં અસહયોગ આંદોલન, નાગરિક અવજ્ઞા આંદોલન,દાંડી યાત્રા,ભારત છોડો આંદોલન ની ચળવળ ના કારણે ઘણા સંગ્રશ બાદ ગાંધીજી એ 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજ શાસન ને ઝુકાવી દેશ ને સ્વતંત્ર કરાવ્યો હતો અને દેશ ને આઝાદી આપવી. 

મહાત્મા ગાંધી નું મૃત્યુ | Mahatma Gandhi Death

મહાત્મા ગાંધી નું મૃત્યુ 30 જાન્યુઆરી 1948 ના રોજે દિલ્લી માં બિંદલા ભવન ખાતે નાથુરામ ગોંડશે એ ગોળી મારી હત્યા કરી હતી. 

Mahatma Gandhi FAQ’s

Q.1 મહાત્મા ગાંધી નો જન્મ ક્યારે થયો હતો ?

Ans : 2 ઓકટોબર 1869 

Q.2 ગાંધી જયંતી 2 ઓક્ટોબરે કેમ મનાવવામાં આવે છે ?

Ans : મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1969 ના દિને પોરબંદર માં થયો હતો. મહાત્મા ગાંધી નું આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું પરતું તેઓ મહાત્મા ના નામે જાણીતા થયા. 

Q.3 મહાત્મા ગાંધીનું પહેલુ આંદોલનં કયું હતું ?

Ans : ચંપારણ સત્યાગ્રહ

Q.4 મહાત્મા ગાંધી ના રાજનીતિક ગુરુ કોણ હતા ?

Ans : ગોપાલ કૃષ્ણ ગોખલે

Q.5 મહાત્મા ગાંધી ના ધાર્મિક ગુરુ કોણ હતા ?

Ans : નારાયણ ગુરુ 

Q.6  મહાત્મા ગાંધી લંડન ક્યારે ગયા હતા ?

Ans : 1888 

Q.6 મહાત્મા ગાંધી આફ્રિકા કેમ ગયા હતા ?

Ans : મહાત્મા ગાંધી ને દાદ અબ્દુલ્લા એ વકાલાત કરવા નો પસ્તાવ આપ્યો હતો. 

 

2 thoughts on “મહાત્મા ગાંધી વિશે ઇતિહાસ અને માહિતી | Mahatma Gandhi Biography”

Leave a Comment