MDM New Recruitment 2023 : મધ્યાહન ભોજન યોજના માં પરીક્ષા વગર સીધી ભરતી,મેળવો ભરતી ને લગતી સંપૂર્ણ જાણકારી

mdm gujarat recruitment 2023,mdm supervisor recruitment 2022,mdm recruitment 2023,post office recruitment 2023,mdm navsarirecruitment 2023 mdm vadodara recruitment 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MDM New Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, મધ્યાહન ભોજન યોજનામાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો મધ્યાહન ભોજન યોજના દ્વારા બહાર પાડે MDM New Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

MDM New Recruitment 2023

MDM New Recruitment 2023

ભરતી કરનાર સંસ્થામધ્યાહન ભોજન યોજના
પોસ્ટ નામવિવિધ
અરજી કરવાની શરૂઆત26 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ08 ઓગસ્ટ 2023
જાહેરાત તારીખ26 જુલાઈ 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://mdm.gujarat.gov.in/

પોસ્ટનું નામ

Mid Day Meal (MDM) ગુજરાત દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 08 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટ 01
તાલુકા એમ ડી એમ સુપરવાઇઝર 07

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની લાયકાત અલગ અલગ રાખવામાં આવેલ છે. લાયકાત ને લગતી વધુ માહિતી માટે જાહેરાત ને ધ્યાન થી વાંચી લેવું.

પગાર ધોરણ

મધ્યાહન ભોજન યોજના માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને નીચે કોષ્ટક માં જણાવેલ મુજન પગાર ધોરણની ચૂકવાનો કરવામાં આવશે.

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટમહિને 10000 રૂપિયા
તાલુકા એમ ડી એમ સુપરવાઇઝરમહિને 15000 રૂપિયા

પસંદગી પક્રિયાં

આ મધ્યાહન ભોજન યોજના માં ઉમેદવાર ની પસંદગી મેરીટ આધારિત કરવામાં આવશે.

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ

ભારતીય રેલેવે ની જાહેરાત 26 જુલાઈ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 ઑગસ્ટ 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

10th Pass ITI Railway Recruitment : ભારતીય રેલવે માં 10 પાસ આઇટીઆઇ પાસ માટે 1104 જગ્યા પર ભરતી

VMC Recruitment 2023 : વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત

અરજી કેવી રીતે કરવી ?

સૌ પ્રથમ https://patan.nic.in/ ની વેબસાઇટ પર જઈ ભરતી જાહેરાત વાંચી ફોર્મ મેળવો

ત્યાર બાદ જરૂરૂ દસ્તાવેજ સાથે આપેલ સરનામુ પર મોકલો. અરજી સ્પીડ પોસ્ટ મે માધ્યમ થી મોકલવાની રહશે.

અરજી મોકલવાનું સરનામું : જિલ્લા પુરવઠા અધિકરીશ્રી,મધ્યાહન ભોજન યોજના,જિલ્લા સેવ સદન,રાજ મહેલ રોડ,તાલુકો-પાટણ,જિલ્લો:પાટણ

1 thought on “MDM New Recruitment 2023 : મધ્યાહન ભોજન યોજના માં પરીક્ષા વગર સીધી ભરતી,મેળવો ભરતી ને લગતી સંપૂર્ણ જાણકારી”

Leave a Comment