MOEF Recruitment 2023 : પર્યાવરણ વન મંત્રાલયમાં ડ્રાઈવર ની ભરતી,પગાર રૂ 63000+ સુધી

MOEF Recruitment 2023 : જો તમે એક કાયમી નોકરી ની શોધ માં છો તો તમારા માટે એક મહત્ત્વ ની ભરતી ની જાહેરાત પર્યાવરણ વન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે,પર્યાવરણ વન મંત્રાલય એ ડ્રાઈવર ની ભરતી ની જાહેરાત કરી છે જેમાં પસંદગી થનાર ઉમેદવાર ને રૂ 63000+ થી પણ વધુ નું પગારધોરણ મળવાપાત્ર રહશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ વર્ષ 2023 ડ્રાઈવરની આ ભરતી માં અનેક બાબતો જાહેરાત માં રજૂ કરવામાં આવેલ છે તે માહિતી તમે આ લેખ ના માધ્યમ થી અથવા MOEF Recruitment 2023 Notification વાંચી માહિતી મેળવી શકો છો.

MOEF Recruitment 2023
MOEF Recruitment 2023

MOEF Recruitment 2023 |Ministry Of Environment forest and Climete Change

ભરતી કરનાર સંસ્થામિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ
પોસ્ટ નામસ્ટાફ કાર ડ્રાઈવર
કુલ જગ્યા08
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023
પગારRs19,900 – Rs 63,200/-
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન/ઓફલાઇન
AMC Official Websitehttp://moef.nic.in/

પોસ્ટ નામ

મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ ભરતી 2023 માં સ્ટાફ કાર ડ્રાઈવર ની ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે

કુલ જગ્યા

આ ભરતીમાં સ્ટાફ કાર ડ્રાઈવર ની કુલ 08 જેટલી જગ્યા પર ભરતી થશે તેમજ પોસ્ટ ને લગતી અન્ય માહિતી સત્તાવાર જાહેરાત માં વાંચી શકો છે.

શૈક્ષણિક લાયકાત

પર્યાવરણ વન મંત્રાલય નું આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ (કોઈ પણ સરકાર માન્ય સંસ્થા માંથી) કરેલ હોવું જરૂરી છે,તેમજ 3 વર્ષ થી 5 વર્ષ સુધી નો ડ્રાઇવિંગ નો અનુભવ હોવ જરૂરી છે.

પગાર ધોરણ

આ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ સ્ટાફ કાર ડ્રાઈવર ની ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને રૂ 19,900 થી લઈ રૂ 63,200 સુધી નો પગાર મળવાપાત્ર રહશે.

પસંદગી પક્રિયા

પર્યાવરણ વન મંત્રાલય ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી (Moef recruitment 2023 driver apply online) કર્યા બાદ વિભાગ દ્વારા નિયત કરેલ તારીખ મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહશે.

અરજી કેવી રીતે કરવી ?

  • http://moef.nic.in/ સત્તાવાર વેબસાઇટ વિઝિટ કરો.
  • સૌ પ્રથમ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ ની જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી લો.
  • અરજી ફોર્મ માં જરૂરી માંગ્યા મુજબ વિગત ભરો.
  • ત્યાર બાદ દસ્તાવેજ માંગ્યા મુજબ અપલોડ કરો.
  • તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ અરજી ને સબમિટ કરી અરજી ની પ્રિન્ટ દસ્તાવેજી પુરાવા તરીકે કાઢો.

આ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ સ્ટાફ કાર ડ્રાઈવર ની ભરતી માં અરજી ઓફલાઇન પર કરી શકો છો જેનું સરનામું નીચે મુજબ દર્શાવામાં આવેલ છે .

પૃથ્વી વિંગ,ફર્સ્ટ ફ્લોર,

ઇન્દિરા પર્યાવરણ ભવન,

જોર બાઘ રોડ, અલીગંજ

નવી દિલ્લી, પિન કોડ-110003

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો

Ministry Of Environment forest and Climete Change FAQ’s

MOEF Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આ ભરતી માં અરજી કરવાની અંતિમ તારીખ 31 મે 2023 છે.

MOEF Recruitment 2023 અરજી કરવાની વેબસાઇટ કઈ છે ?

http://moef.nic.in/ સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી કરી શકો છો.

MOEF Recruitment 2023 Driver Salary કેટલી મળશે ?

રૂ 19,900 થી લઈ રૂ 63,200 સુધી