Samaj Surksha Vibhag Bharti 2023 : સમાજ સુરક્ષા વિભાગ માં સીધી ભરતી ની જાહેરાત,પગાર રૂ.38,090 સુધી

Samaj Surksha Vibhag Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સમાજ સુરક્ષા વિભાગમાં આચાર્ય તેમજ મદદનીશ શિક્ષકની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી મેળવી શકે છે.,અથવા તો Samaj Surksha Vibhag Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Samaj Surksha Vibhag Bharti 2023 (1)
Samaj Surksha Vibhag Bharti 2023 (1)

Samaj Surksha Vibhag Bharti 2023 | Gujarat Govt Jobs 2023

ભરતી કરનાર સંસ્થાસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
પોસ્ટ નામઆચાર્ય તેમજ મદદનીશ શિક્ષક
અરજી કરવાની શરૂઆત તારીખ27 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Samaj Surksha Vibhag Official Websitehttps://sje.gujarat.gov.in/

પોસ્ટનું નામ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આચાર્ય તેમજ મદદનીશ શિક્ષક જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં 07 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

આચાર્ય 02
મદદનીશ શિક્ષક05

શૈક્ષણિક લાયકાત

સમાજ સુરક્ષા વિભાગ ભરતી માં આચાર્ય તેમજ મદદનીશ શિક્ષક માટે અલગ અલગ લાયકાત છે. લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.

વયમર્યાદા

આ ભરતી માં ઉમેદવાર ની વય લઘુત્તમ 37/42 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

આચાર્ય વધુમાં વધુ 42 વર્ષ
મદદનીશ શિક્ષકવધુમાં વધુ 37 વર્ષ

પગાર ધોરણ

આચાર્ય રૂ.38,090/-
મદદનીશ શિક્ષક રૂ.31,340/-

પસંદગી પક્રિયાં

સમાજ સુરક્ષા વિભાગ ની ભરતી પક્રિયા લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ મુજબ કરવામાં આવી શકે છે,જેની માહિતી તમને અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત27 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર) TET 1,TET 2
  • કમ્પ્યુટર સર્ટિફિકેટ
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી મોકલવાનું સરનામું : બાળ લગ્ન પ્રતિબંધિક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં-બી, ભોંયતળિયે, બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ – 380001

અધૂરી વિગતવાળી,કુરિયરથી સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અને સમય મર્યાદા પછી આવેલ અરજી અમાન્ય ગણાશે.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :

2 thoughts on “Samaj Surksha Vibhag Bharti 2023 : સમાજ સુરક્ષા વિભાગ માં સીધી ભરતી ની જાહેરાત,પગાર રૂ.38,090 સુધી”

Leave a Comment