NIA Recruitment 2024 : જાણો ભરતીની સંપૂર્ણ માહિતી અને અરજી કેવી રીતે કરવી

NIA Recruitment 2024,Nia recruitment 2024 apply online,Nia recruitment 2024 dates,www.nia.gov.in recruitment,nia recruitment 2023 pdf,nia recruitment 2023 official website

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIA Recruitment 2024 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,રાષ્ટ્રીય તપાસ એજન્સીમાં ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા બહાર પાડેલ NIA Recruitment 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

NIA Recruitment 2024

NIA Recruitment 2024

રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

ભરતી કરનાર સંસ્થા

રાષ્ટ્રીય તપાસ એજન્સી

પોસ્ટનું નામ

1. ઇન્સ્પેકટર
2. સબ ઇન્સ્પેકટર
3. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર
4. હેડ કોન્સ્ટેબલ

કુલ જગ્યા

1. ઇન્સ્પેકટર – 43
2. સબ ઇન્સ્પેકટર – 51
3. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર -13
4. હેડ કોન્સ્ટેબલ – 12

શૈક્ષણિક લાયકાત

ઇન્સ્પેકટર :

સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી, અને ગુનાહિત કેસોની તપાસ, અથવા ગુપ્તચર કાર્ય અથવા કામગીરી અથવા માહિતી ટેકનોલોજીના કેસ, અથવા આતંકવાદ વિરોધી તાલીમના કેસો સંભાળવાનો બે વર્ષનો અનુભવ.

સબ ઇન્સ્પેકટર :

સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી, અને ગુનાહિત કેસોની તપાસ, અથવા ગુપ્તચર કાર્ય અથવા કામગીરી અથવા માહિતી ટેકનોલોજીના કેસ, અથવા આતંકવાદ વિરોધી તાલીમના કેસો સંભાળવાનો બે વર્ષનો અનુભવ.

આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર :

સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને ફોજદારી કેસોની તપાસ, ગુપ્તચર કાર્ય, અથવા ઓપરેશન અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટના ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ

હેડ કોન્સ્ટેબલ :

કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મા ધોરણ પાસ અથવા સમકક્ષ

પગાર

1. ઇન્સ્પેકટર – લેવલ 7
2. સબ ઇન્સ્પેકટર – લેવલ 6
3. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર -લેવલ 5
4. હેડ કોન્સ્ટેબલ – લેવલ 5

અરજી કેવી રીતે કરવી?

NIA Recruitment 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટેના પગલાં નીચે મુજબ છે:

  1. NIAની વેબસાઇટની મુલાકાત લો.
  2. “Recruitment” ટેબ પર ક્લિક કરો.
  3. “Apply Online” ટેબ પર ક્લિક કરો.
  4. તમારા વ્યક્તિગત વિગતો, શિક્ષણ અને અનુભવ વિગતો, અને અન્ય જરૂરી માહિતી ભરો.
  5. તમારા દસ્તાવેજોની સ્કેન કરેલી કોપીઓ અપલોડ કરો.
  6. “Submit” બટન પર ક્લિક કરો.

અરજી કરવાની છેલ્લી તારીખ

જાહેરાત

Official Website

આ ભરતી વિશે પણ જાણો :

1 thought on “NIA Recruitment 2024 : જાણો ભરતીની સંપૂર્ણ માહિતી અને અરજી કેવી રીતે કરવી”

Leave a Comment