ONGC Recruitment 2023: ONGC શિશુવિહાર શાળા માં ભરતીની જાહેરાત પરીક્ષા વગર સીધી ભરતી !

ONGC Recruitment 2023 : ગુજરાત માં રહેતા બેરોજગાર તેમજ નવી રોજગારી નો શોધ કરતાં ઉમેદવાર માટે ઓએનજીસીમાં પ્રાથમિક શિક્ષકની જગ્યા પર નોકરી મેળવવાની સુંદર તક છે,ઓએનજીસી દ્વારા પ્રાથમિક શિક્ષકનીની સીધી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી 02 જૂન 2023 સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઓએનજીસી ભરતી 2023 ને લગતી સંપૂર્ણ માહિતી આ લેખ ના માધ્યમ થી મેળવી શકો છો અથવા તો ONGC Recruitment 2023 Notification વાંચી શકો છો.

ONGC Recruitment 2023
ONGC Recruitment 2023

ONGC Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઓએનજીસી ઓફિસર્સ મહિલા અમિતિ
પોસ્ટ નામ પ્રાથમિક શિક્ષક
કુલ જગ્યા02
અરજી કરવાની છેલ્લી તારીખ02 જૂન 2023
પગારRs10000
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
ઈમેલ hrermahesana@ongc.co.in

પોસ્ટ નામ

ઓએનજીસી ભરતી 2023 માં પ્રાથમિક શિક્ષક (મહિલા )ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.

કુલ જગ્યા

આ ભરતીમાં પ્રાથમિક શિક્ષક ની કુલ 02 જેટલી જગ્યા પર ભરતી થશે તેમજ ઓએનજીસી ભરતી 2023 ને લગતી અન્ય માહિતી સત્તાવાર જાહેરાત માં વાંચી શકો છે.

શૈક્ષણિક લાયકાત

ઓએનજીસી પ્રાથમિક શિક્ષક(મહિલા) ની આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત B.Ed (કોઈ પણ સરકાર માન્ય સંસ્થા માંથી) કરેલ હોવું જરૂરી છે,ઓછામાં ઓછો 1 વર્ષ ની અનુભવ હોવો જરૂરી છે.

વય મર્યાદા

પ્રાથમિક શિક્ષક ની ભરતી માં ઉમેદવારી કરનાર ની ઉંમર વધુ માં વધુ 50 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ

આ ઓએનજીસી પ્રાથમિક શિક્ષક ની ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને રૂ10000 સુધી નો પગાર મળવાપાત્ર રહશે.

પસંદગી પક્રિયા

પ્રાથમિક શિક્ષક ઉમેદવાર ની પસંદગી ઇટરવ્યું આધારિત થશે.

અરજી પક્રિયા

ઓએનજીસી મહિલા સમિતિ ના ઈમેલ સરનામા પર અરજી ના દસ્તાવેજ મોકલવાના રહશે.

  • બાયોડેટા (મોબાઈલ નંબર સાથે)
  • ઉંમર નો પુરાવો પૂરતું દરસ્તાવેજ
  • ભણતર સર્ટિફિકેટ -અનુભવ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

આ તમામ માહિતી અને દસ્તાવેજ PDF ફોર્મેટ માં hrermahesana@ongc.co.in પર મોકલવાનું રહશે. ત્યાર બાદ કોલ ના માધ્યમ થી ઈન્ટર્વ્યુ ની માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો :

ONGC Recruitment 2023 FAQ’s

ONGC Recruitment 2023 મહિલા સમિતિ પ્રાથમિક શિક્ષક ની અરજી કી રીતે કરવી ?

ઉપર જણાવેલ ઈમેલ ના માધ્યમ થી અરજી કરવાની રહશે.

ONGC Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કી છે ?

02 જૂન 2023

2 thoughts on “ONGC Recruitment 2023: ONGC શિશુવિહાર શાળા માં ભરતીની જાહેરાત પરીક્ષા વગર સીધી ભરતી !”

Leave a Comment