સ્મૃતિ મંધાના નો જીવન પરિચય | Smriti Mandhana  Biography

Smriti Mandhana  Biography in Gujarati | Age | Cricket Career | Century | Cast | International cricket Matches

WhatsApp Group Join Now
Telegram Group Join Now
આપના ભારત દેશ માં રાષ્ટ્રીય ખેલ હોકી છે પરંતુ ભારત માં ક્રિકેટ પ્રેમીઓ ની સંખ્યા ઘણી જોવા મળે છે. આ ખેલ બહાર ના લોકો નો પ્રિય ખેલ છે. ક્રિકેટ ની રમત એ ભારત દેશ ના ખૂણે ખૂણા માં શહેર,મોહલ્લામાં તેમજ એક એક ગલીઓ માં ક્રિકેટ રમતા લોકો દેખાય છે.નાના હોય કે મોટી ઉંમર ના લોકો તમામ ને ક્રિકેટ નો શોખ છે. 
 
 તો આજે આપણે એવી જ ક્રિકેટ જગત સાથે સાથે સકળાયેલી વ્યક્તિની વાત કરવાના છીએ. આ ખેલાડી એવી છે મોટે ભાગ ના તમામ લોકો આ નામ થી પરિચિત હશે.આ ખેલાડી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે સકળાયેલી છે. જે ભારત સમેત આખા વિશ્વ માં એક આગવું નામ ધરાવે છે. જેને લોકો સ્મૃતિ મંધાના ના નામ થી ઓળખે છે. તો આપણે જાણીશું સ્મૃતિ મંધાના ના જીવન ની કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો અને તેમના ક્રિકેટ કરિયર વિશે.

સ્મૃતિ મંધાના નો જન્મ (Smriti Mandhana Birth)

સ્મૃતિ મંધાના નો જન્મ 18 જુલાઇ 1996 ના દિવસે મુંબઈ,મહારાષ્ટ્ર માં  એક મારવાડી પરિવાર માં થયો હતો. સ્મૃતિ મંધાના ના પિતા નું નામ શ્રીનિવાસ મંધાના છે. અને માતા નું નામ સ્મિતા મંધાના છે. સ્મૃતિ મંધાના માતા ગૃહિણી છે ત્યારે સ્મૃતિ મંધાના પિતા કેમિકલ ફેક્ટરી માં ડિસ્ટ્રિબ્યુટર નું કામ કરે છે. પરિવાર તરફ થી કહેવામાં આવ્યું છે કે સ્મૃતિ મંધાના જ્યારે 2 વર્ષ ની હતી ત્યારથી જ તેનો ભાઈ શ્રવણ મંધાના એ બેટ પકડવાની શીખવી દીધી હતી. સ્મૃતિ મંધાનાતેનો ભાઈ શ્રવણ જ્યારે પ્રેક્ટિસ કરતો હોય ત્યારે તે જોતી હતી. અને એના ભાઈ ને જોય ને તેણે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું.

 સ્મૃતિ મંધાના નો જીવન પરિચય (Smriti Mandhana  Biography in Gujarati) 

   
 નામ(Name) – સ્મૃતિ મંધાના 
જન્મ (Birthdate) – 18 જુલાઇ 1996 
જન્મ સ્થાન () –  મુંબઈ,મહારાષ્ટ્ર 
ધર્મ (Religion) – હિન્દુ 
જાતિ(Cast) – મારવાડી 
રાષ્ટ્રીયતા (Nationality) – ભારતીય 
રાશિ (Zodiac) – કર્ક 
શિક્ષા (Education) – બી કોમ 
ઊચાઇ (Height) – 5 ફૂટ 4 ઇંચ 
જર્સી ન (Jersey no) – 18 
એવોર્ડ (Award) – 2019 ( અર્જુન પુરસ્કાર)
હોબી(Hobies) – ગાવાનું,સંગીત સાંભળવું 
 

સ્મૃતિ મંધાના નો પરિવાર (Smriti Mandhana Family)

 
નામ – સ્મૃતિ શ્રીનિવાસ મંધાના
પિતા – શ્રીનિવાસ મંધાના
માતા – સ્મિતા મંધાના
ભાઈ – શ્રવણ મંધાના
 

સ્મૃતિ મંધાના ક્રિકેટ કરિયર (Smriti Mandhana Cricket Career)

 
સ્મૃતિ મંધાના ને ક્રિકેટ માં સફળતા 2013 માં તેણે એક દિવસીય ક્રિકેટ માં બે શતક લગાવ્યા ત્યારે મળી હતી. અને તે બે સતક લગાવવા વાળી પહેલી ભારતીય મહિલા હતી. સ્મૃતિ મંધાના એ ગુજરાત ના વિરુદ્ધ મહારાષ્ટ્ર તરફ થી રમતા તેમણે વડોદરા માં વેસ્ટ ઝોન અન્ડર 19 માં રમતા આ ટૂનામેન્ટ માં 160 બોલ માં 224  રન બનાવ્યા હતા. 
 
 ત્યાર બાદ 2016 મહિલા ચેલેન્જર ટ્રોફી માં સ્મૃતિ મંધાના એ ભારત રેડ માટે કેટલીક મેચમાં ત્રણ અર્ધશતક લગાવ્યા અને ભારત બ્લૂ ના વિરુદ્ધ ફાયનલ માં 82 બોલ માં અણનમ 62 રન બનાવી ને ટ્રોફી જીતી હતી.સ્મૃતિ મંધાના મહિલા કે પુરુષ ટીમ ની સરખામણી માં તે ટી 20 આંતરરાષ્ટ્રીય માં ઓછી ઉંમર માં કપ્તાન સંભાળવા વાળી મહિલા બની .સ્મૃતિ મંધાના એ 22 ની ઉંમર માં ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની કેપ્ટન શીપ સાંભળી હતી. 
 
સ્મૃતિ મંધાના ટી 20  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં ભારત માંથી સૌથી ઝડપી ફિફ્ટી અર્ધસતક બનાવવા વાળી મહિલા બની. અને સ્મૃતિ મંધાનાએ આ રેકોર્ડ 2019 માં ન્યુઝીલેન્ડ ના વિરુદ્ધ બનાવ્યો હતો.  
 

સ્મૃતિ મંધાના ને મળેલ પુરસ્કાર (Smriti Mandhana  Award) 

  • સ્મૃતિ મંધાના ને વર્ષ 2018 માં બી સીસી આઈ એ બેસ્ટ વુમન ઇન્ટરનેશનલ ક્રિકેટેર નો એવોર્ડ આપ્યો હતો. 
  • સ્મૃતિ મંધાના ને વર્ષ 2019 માં આઈસીસી વુમન ક્રિકેટ ઓફ ધ ઈયર નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 
  • સ્મૃતિ મંધાના ને  વર્ષ 2019 માં ભારત સર્જર દ્વારા અર્જુન પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવી હતી. 
  • સ્મૃતિ મંધાના ને વર્ષ 2019 માં આઈસીસી વુમન ઓડીઆઈ પ્લેયર ઓફ ધ ઈયર ના સાયકીલ સમ્માનિત કરવામાં આવી છે. 

Smriti Mandhana FAQ’s

Q. સ્મૃતિ મંધાના નો જન્મ ક્યારે થયો હતો ?

Ans : 18 જુલાઇ 1996 
 

Q.સ્મૃતિ મંધાના નો જન્મ કયા થયો હતો ?

Ans : મુંબઈ,મહારાષ્ટ્ર 

Q.Smriti Mandhana age કેટલી છે ?

Ans : 28 (2022)

Q.સ્મૃતિ મંધાના એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની શરૂઆત ક્યારે કરી ?

Ans : 2014 
 

Q.સ્મૃતિ મંધાના ને અર્જુન પુરસ્કાર કરે મળ્યો હતો ?

Ans : 2019 
 

Q.સ્મૃતિ મંધાના એ ક્રિકેટ રમવાનું કરે શરૂ કર્યું હતું ?

Ans : 9 વર્ષ ની ઉંમર થી
 

Q.સ્મૃતિ મંધાના નો ભાઈ કોણ છે ?

Ans : શ્રવણ મંધાના 
 

Q.સ્મૃતિ મંધાના કયા ની છે ?

Ans : મહારાષ્ટ્ર 
 
અન્ય વાંચો

Leave a Comment