રક્ષાબંધન તહેવાર ક્યારે શરૂ થયો અને શું કરવા માટે રક્ષાબંધન ની શરૂઆત થઈ ? Rakshabandhan 2023

(Rakshabandhan 2023,Brither ans sister,Rakshabandhan festival,Rakshabandhan Nibandh)

WhatsApp Group Join Now
Telegram Group Join Now
rakshabandhan
rakshabandhan

રક્ષાબંધન નો તહેવાર શા માટે મનાવવાં આવે છે ? What is RakshaBandhan About

          1905 ના shaબંગાળ ના જ્યારે વિભાજન થયો ત્યારે રવીન્દ્રનાથ ટાગોરએ રક્ષાબંધન ની શરૂઆત કરી હતી. આ એક તહેવાર ની ઉજવણી સમૂહિકતા જળવાઈ રહે એ માટે રક્ષાબંધન ની શરૂઆત કરવામાં આવી,બંગાળ ના હિન્દુઓ અને મુસલમાનો નો વચ્ચે સામૂહિક એકતા જળવાઈ રહે એ ઉદેસ હતો આ રક્ષાબંધન તહેવાર ઉજવવાનું કારણ હતું.

 આપણાં દેશમાં રક્ષાબંધન તહેવાર કેમ મનાવવામાં આવે છે ? meaning of Rakshabandhan

 આ તહેવાર ભાઈ બહેન ના પ્રેમ નો અતૂટ સબંધ દર્શાવે છે , ભારતીય પરંપરાનો આ એક એવો સબંધ છે જે ભાઈ બહેન ના સ્નેહ ના સાથે સાથે સામાજિક સબંન ને પણ મજબૂત કરે છે ,એટલે આ તહેવાર ભાઈ બહેન ના પ્રેમ સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક નું મહત્વ પણ રાખે છે.

raksahabandhan 2023 માં બહેન ને શું શું gift આપી શકો.?

બહેનને આ ગિફ્ટ આપી શકાઈ ! 

Rakshabandhan gift for sister

1Smart Watch
2SoftToys
3Perfume
4Handbag
5Jwelary
6Photo Frame
7Mug
8Chocolate

Read More : Radha Ashtami 2023 : રાધાષ્ટમી આજે જાણો રાધાજીની શું છે મહિમા ? પૂરી કથા !

2023 માં રક્ષાબંધન કઈ તારીખે છે ?

રક્ષાબંધન 2023 માં 30 ઓગસ્ટ એ આ તહેવાર ઉજવવામાં આવશે.

1 thought on “રક્ષાબંધન તહેવાર ક્યારે શરૂ થયો અને શું કરવા માટે રક્ષાબંધન ની શરૂઆત થઈ ? Rakshabandhan 2023”

Leave a Comment