RPF Recruitment 2023 : રેલવે પ્રોટેક્શન ફોર્સ માં 9000 થી વધુ જગ્યા પર બમ્પર ભરતી

RPF Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા બહાર પાડેલ RPF Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

RPF Recruitment 2023
RPF Recruitment 2023

Railway Protection Force Recruitment 2023 | રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થારેલવે પ્રોટેક્શન ફોર્સ – RPF
પોસ્ટ નામકોન્સ્ટેબલ
અરજી કરવાની શરૂઆત તારીખટુંક સમય માં જાહેર થશે
અરજી કરવાની છેલ્લી તારીખટુંક સમય માં જાહેર થશે
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
RPF Recruitment 2023 Official Websitehttps://rpf.indianrailways.gov.in/RPF/

પોસ્ટનું નામ | RPF Recruitment 2023 Post Name

રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ તેમજ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | RPF Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 9739 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટ નામ જગ્યા
કોન્સ્ટેબલ (પુરુષ)4403
સબ ઇન્સ્પેકટર (પુરુષ)819
કોન્સ્ટેબલ (મહિલા)4216
સબ ઇન્સ્પેકટર (મહિલા)301
કુલ જગ્યા9739

શૈક્ષણિક લાયકાત | RPF Recruitment 2023 Education Qualification

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર એ કોઈ સરકાર માન્ય સંસ્થા માંથી 12 પાસ/સ્નાતક પાસ કરેલ હોવું જરૂરી છે,તેમજ લાયકાત ને લગતી વધુ માહિતી માટે નીચે આપેલ લિન્ક ને થકી જાહેરાત ડાઉનલોડ કરી ધ્યાન થી વાંચી લેવું.

પગાર ધોરણ | RPF Recruitment 2023 Salary

RPF – રેલવે પ્રોટેક્શન ફોર્સ પસંદગી થનાર ઉમેદવાર ને સરકારી નિયમ મુજબ માસિક મહેનતાણું રૂ 26,200 થી રૂ 32,030 સુધી ચુકવણી કરવામાં આવશે.

વયમર્યાદા | RPF Recruitment 2023 Age Limit

આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ની વધુ માં વધુ 18 વર્ષ થી 25 વર્ષ હોવી જરૂરી છે,18 વર્ષ થી 25 વય વચ્ચે ના ઉમેદવાર અરજી કરી કરી શકે છે.

પસંદગી પક્રિયાં | RPF Recruitment 2023 Selection Process

આ RPF Recruitment 2023 ની ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • કમ્પ્યુટર પરીક્ષા (CBT)
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
  • ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ (PMT)
  • દસ્તાવેજ ચકાસણી

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | RPF Recruitment 2023 Apply Online

રેલવે પ્રોટેક્શન ફોર્સ – RPF દ્વારા કોન્સ્ટેબલ ની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખટુંક સમય માં જાહેર થશે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (RPF Recruitment 2023 Last Date)ટુંક સમય માં જાહેર થશે

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | RPF recruitment 2023 Important Link

સત્તાવાર જાહેરાત (RPF Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (RPF Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | RPF Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • 10/12 માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • આવક દાખલો
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? How to Apply RPF Recruitment 2023?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://rpf.indianrailways.gov.in/RPF/ પર જઈ Recruitment માં જાઓ.
  • હવે પોસ્ટ પસંદ કરી Apply Online કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :