10th Pass Goverment Job in Gandhinagar : કોસ્ટ ગાર્ડ ગાંધીનગર માં સરકારી નોકરી મેળવવાનો મોકો

10th Pass Goverment Job in Gandhinagar : જો તમે નોકરીની શોધ માં છો અને 1 પાસ છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ભારતીય તટ રક્ષક વિભાગ ગાંધીનગરમાં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો કોસ્ટ ગાર્ડ ગાંધીનગર દ્વારા બહાર પાડેલ Indian Coast Guard Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Indian Coast Guard Recruitment 2023
Indian Coast Guard Recruitment 2023

Indian Coast Guard Recruitment 2023 | ભારતીય તટ રક્ષક વિભાગ ગાંધીનગર ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાભારતીય તટ રક્ષક વિભાગ ગાંધીનગર
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ05 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Indian Coast Guard Official Websitehttps://indiancoastguard.gov.in/

પોસ્ટનું નામ | Indian Coast Guard Recruitment 2023 Post Name

ભારતીય તટ રક્ષક વિભાગ ગાંધીનગર દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ એન્જિન ડ્રાઈવર,નાવિક ,સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર,એમટીએસ માળી,એમટીએસ પટાવાળાની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

કુલ જગ્યા | Indian Coast Guard Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 17 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટ નામ કુલ જગ્યા
એન્જિન ડ્રાઈવર 05
નાવિક 07
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર02
એમટીએસ માળી01
એમટીએસ પટાવાળા02

શૈક્ષણિક લાયકાત | Indian Coast Guard Recruitment 2023 eligibility

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની અલગ અલગ પોસ્ટ મુજબ છે,લાયકાત ને લગતી માહિતી માટે નીચે આપેલ લિન્ક ને થકી જાહેરાત ડાઉનલોડ કરી ધ્યાન થી વાંચી લેવું.

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
એન્જિન ડ્રાઈવર10 પાસ
નાવિક 10 પાસ
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર10 પાસ
એમટીએસ માળી10 પાસ
એમટીએસ પટાવાળા10 પાસ

પગાર ધોરણ | Indian Coast Guard Recruitment 2023 Salary

Indian Coast Guard માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું નીચે કોષ્ટક માં જણાવેલ મુજબ ચુકવણી કરવામાં આવશે.

પોસ્ટ નામમાસિક મહેનતાણું -પગાર
એન્જિન ડ્રાઈવરરૂ 21,700 થી રૂ 69,100 સુધી
નાવિકરૂ 18,000 થી રૂ 56,900 સુધી
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરરૂ 19,900 થી રૂ 63,200 સુધી
એમટીએસ માળીરૂ 18,000 થી રૂ 56,900 સુધી
એમટીએસ પટાવાળારૂ 19,900 થી રૂ 63,200 સુધી

વયમર્યાદા | Indian Coast Guard Recruitment 2023 Age Limit

ભારતીય તટ રક્ષક વિભાગ ગાંધીનગર ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર પોસ્ટ મુજબ અલગ અલગ છે તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ પોસ્ટ મુજબ છે જેની માહિતી કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામવયમર્યાદા
એન્જિન ડ્રાઈવર18 વર્ષ થી 30 વર્ષ (18 સપ્ટેમ્બર 2023)
નાવિક18 વર્ષ થી 30 વર્ષ (18 સપ્ટેમ્બર 2023)
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર18 વર્ષ થી 27 વર્ષ (18 સપ્ટેમ્બર 2023)
એમટીએસ માળી18 વર્ષ થી 27 વર્ષ (18 સપ્ટેમ્બર 2023)
એમટીએસ પટાવાળા18 વર્ષ થી 27 વર્ષ (18 સપ્ટેમ્બર 2023)

પસંદગી પક્રિયાં | Indian Coast Guard Recruitment 2023 Selection Process

આ Indian Coast Guard Recruitment 2023 ની ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ
  • સ્કિલ ટેસ્ટ
  • મેરીટ

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | Indian Coast Guard Recruitment 2023 Apply Online

Indian Coast Guard ની જાહેરાત 27 જુલાઇ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Indian Coast Guard Recruitment 2023 Last Date)18 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Indian Coast Guard recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (Indian Coast Guard Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (Indian Coast Guard Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Indian Coast Guard Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/ચુંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • એન ઑ સી સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • અન્ય દસ્તાવેજ તેમજ વિગત

અરજી કેવી રીતે કરવી ? How to Apply Indian Coast Guard Recruitment 2023?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ તમારે અરજી ને ઓફલાઇન ના માધ્યમથી એટલે કે કુરિયર કરવાનું છે.
  • અરજી માં તમારી સંપૂર્ણ વિગત ભરી જરૂરી દસ્તાવેજ જોડો.
  • ત્યાર બાદ આપેલ સરનામે સ્પીડ પોસ્ટ ના માધ્યમથી અરજી ને મોકલી આપો.

અરજી મોકલવાનું સરનામું : મુખ્ય મથક કોસ્ટ ગાર્ડ રિજિયન નોર્થ વેસ્ટ, પોસ્ટ નંબર – 09, સેક્ટર -11,ગાંધીનગર , પિનકોડ નંબર – 382010

આ ભરતી વિશે પણ જાણો :