SMC Recruitment MPHW 2023 : સુરત મહાનગર પાલિકા માં આવી પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ વિગત

SMC Recruitment MPHW 2023 : જો તમે નોકરી ની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી સુરત મહાનગર પાલિકા દ્વારા હેલ્થ વર્કર પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી સુરત મહાનગર પાલિકા ભરતી 2023 ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો SMC દ્વારા બહાર પાડેલ SMC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. જે આ ભરતી થકી સુરત મ્યુનસિપલ કોર્પોરેશન માં નોકરી મેળવી ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે છે.

SMC Recruitment MPHW 2023

ભરતી કરનાર સંસ્થાસુરત મહાનગર પાલિકા
પોસ્ટ નામમલ્ટિ પર્પસ હેલ્થ વર્કર
કુલ જગ્યા10
અરજી કરવાની છેલ્લી તારીખ29 જૂન 2023
પગારRs 13000 ફિક્સ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
SMC Recruitment 2023 official websitewww.suratmuncipal.gov.in

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 પોસ્ટ નામ

SMC દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ સુરત મહાનગર પાલિકા માં મલ્ટિ પર્પસ હેલ્થ વર્કર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

SMC Recruitment MPHW કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 10 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

મલ્ટિ પર્પસ હેલ્થ વર્કર 10 જગ્યા

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 લાયકાત

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે સેનેટરી ઇન્સ્પેકટર (SI) નો કોર્ષ કરેલો હોવો જોઈએ તેમજ ટ્રેનિંગ પણ લીધેલ હોવી જોઈએ.સાથે સાથે ઉમેદવારને કમ્પ્યુટરનું પણ બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 પસંદગી પક્રિયા

એસએમસી ભરતી 2023 ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ યોગ્ય સમયે ઇંતર્યું લેવામાં આવશે જેની માહિતી તમને તમે આપેલ કોન્ટેક્ટ દ્વારા મળી જશે. તેમજ aઆ ભરતી 11 મહિના ના કરાર આધારિત છે જેની સૌ ઉમેદવારે ધ્યાન લેવું.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 પગાર ધોરણ

SMC MPHW Recruitment 2023 માં ઉમેદવારની પસંદગી થઈ ગયા બાદ ઉમેદવાર મહિને 1300 ફિક્સ પગાર મળવાપાત્ર રહશે. તેમજ કોન્ટ્રાક્ટ ફેરબદલી ના સમયે પગાર માં 05% નો વધારો કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 મહત્ત્વની તારીખ

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ19 જૂન 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 જૂન 2023

અરજી કી રીતે કરવી ?

  • સૌ પ્રથમ SMC એ બહાર પાડેલ નોટિફિકેશન વાંચી,ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવો .
  • ત્યાર બાદ ઓનલાઇન અરજી કરવામાં માટે ની વેબસાઇટ www.arogyasathi.gujarat.gov.in પર જઈ રેજિસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન પક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ login કરી Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ અરજી માં સંપૂર્ણ વિગત ભરી જરૂરી માંગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • છેલ્લે અરજી ની પ્રીન્ટ કાઢો.જેથી તમારા પર અરજી નો પુરાવો રહે.

અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • ભણતર સર્ટિફિકેટ
  • કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • ફોટા
  • સહી

આ ભરતી વિશે પણ જાણો :

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સુરત મહાનગરપાલિકા ભરતી FAQ’s

  1. SMC Recruitment MPHW માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

    29 જૂન 2023

  2. SMC Recruitment MPHW ની અરજી કેવી રીતે કરવી ?

    www.arogyasathi.gujarat.gov.in Employment વેબસાઇટ પર જઈ