SSB AC (Comm) Recruitment 2023 : સશસ્ત્ર સીમા બળમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કમ્યુનિકેશનની ભરતી જાહેર

SSB AC (Comm) Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો અને 1 પાસ છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સશસ્ત્ર સીમા બળમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (કમ્યુનિકેશન) ની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો સશસ્ત્ર સીમા બળ દ્વારા બહાર પાડેલ SSB AC (Comm) Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

SSB AC (Comm) Recruitment 2023
SSB AC (Comm) Recruitment 2023

SSB AC (Comm) Recruitment 2023 | સશસ્ત્ર સીમા બળ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાસશસ્ત્ર સીમા બળ
પોસ્ટ નામઆસિસ્ટન્ટ કમાન્ડન્ટ (કમ્યુનિકેશન)
અરજી કરવાની શરૂઆત તારીખ02 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ01 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
SSB Official Websitehttp://ssbrectt.gov.in/

પોસ્ટનું નામ | SSB AC (Comm) Recruitment 2023 Post Name

સશસ્ત્ર સીમા બળ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (કમ્યુનિકેશન) જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | SSB AC (Comm) Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 13 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટનું નામ UREWSOBCSCSTકુલ જગ્યા
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (કમ્યુનિકેશન)060103020113

શૈક્ષણિક લાયકાત | SSB AC (Comm) Recruitment 2023 eligibility

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર એ એન્જિનિયરિંગ ડિગ્રી અથવા એમ.એસ.સી પાસ કરેલ હોવું જરૂરી છે ,તેમજ લાયકાત ને લગતી વધુ માહિતી માટે નીચે આપેલ લિન્ક ને થકી જાહેરાત ડાઉનલોડ કરી ધ્યાન થી વાંચી લેવું.

પગાર ધોરણ | SSB AC (Comm) Recruitment 2023 Salary

સશસ્ત્ર સીમા બળ માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું નીચે કોષ્ટક માં જણાવેલ મુજબ ચુકવણી કરવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (કમ્યુનિકેશન)રૂ.56,100/- રૂ.1,77,500 (લેવલ-10)

વયમર્યાદા | SSB AC (Comm) Recruitment 2023 Age Limit

સશસ્ત્ર સીમા બળ ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી 35 વર્ષ રાખવામાં આવેલ છે જેનીગણતરી તારીખ 1/10/2023 મુજબ થશે. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ આપવામાં આવશે છે.

પસંદગી પક્રિયાં | SSB AC (Comm) Recruitment 2023 Selection Process

આ SSB AC (Comm) Recruitment 2023 ની ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ
  • ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | SSB AC (Comm) Recruitment 2023 Apply Online

Indian Coast Guard ની જાહેરાત શોર્ટ નોટિસ દ્વારા બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ02 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (SSB AC Recruitment 2023 Last Date)01 ઓકટોબર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | SSB AC (Comm) recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (SSB AC Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (SSB AC Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | SSB AC (Comm) Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)
  • અન્ય દસ્તાવેજ તેમજ વિગત

અરજી કેવી રીતે કરવી ? How to Apply SSB AC (Comm) Recruitment 2023?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ http://ssbrectt.gov.in/ પર જાઓ.
  • હવે પોસ્ટ પસંદ કરી Apply Online કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :