Vadodra Traffic Police Bharti 2023 : ગુજરાત ટ્રાફિક પોલીસ માં 289 ખાલી જગ્યા પર ભરતી જાહેર,આ તારીખ સુધીમાં કરો અરજી

Vadodra Traffic Police Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે રાજકોટ અયોગ્ય વિભાગમાં માનદ સેવક/સેવિકા જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Vadodra Traffic Police Bharti 2023 Notification વાંચી શકે છે. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Vadodra Traffic Police Bharti 2023
Vadodra Traffic Police Bharti 2023

Gujarat Traffic Police Bharti 2023 | Vadodra Traffic Police Bharti 2023

ભરતી કરનાર સંસ્થાવડોદરા ટ્રાફિક પોલીસ
પોસ્ટ નામમાનદ સેવક/સેવિકા
અરજી કરવાની શરૂઆત તારીખ01 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Gujarat Traffic Police Official Websitehttps://police.gujarat.gov.in/

પોસ્ટનું નામ

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ માનદ સેવક/સેવિકાની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં માનદ સેવક/સેવિકા ની પોસ્ટ પર કુલ 289 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

શૈક્ષણિક લાયકાત

વડોદરા ટ્રાફિક પોલીસ ની આઅ ભરતી માં અરજદાર 10 પાસ કે તેથી વધુ ની અભ્યાસ કરેલો હોવો જોઈએ.

પગાર ધોરણ

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને રૂ.9000/- મહેનતાણું આપવામાં આવશે એટલે કે દરરોજ ના રૂ.300 ના રોજ પ્રમાણે ચુકવણી થશે.તેમજ અન્ય એલાઉન્સ આપવામાં આવશે.

વયમર્યાદા

વડોદરા ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી 40 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પસંદગી પક્રિયાં

ટ્રાફિક બ્રિગેડ ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી/ઇંટરવ્યૂ/ચારિત્ર્ય ખરાઈ/તબીબી તપાસ ના માધ્યમથી કરવામાં આવશે.

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Vadodra Traffic Police Bharti 2023 Last Date)10 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર) વિગત
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

આ ભરતી માં અરજી ઓફલાઇન કરવાની છે, જે શારીરિક કસોટી ની આપેલ તારીખે પોલીસ પરેડ ગ્રાઉન્ડ,હેડ ક્વાટર્સ,પ્રતાપનગર,વડોદરા ખાતે લઈ જવાનું રહશે.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો. અમારી માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

3 thoughts on “Vadodra Traffic Police Bharti 2023 : ગુજરાત ટ્રાફિક પોલીસ માં 289 ખાલી જગ્યા પર ભરતી જાહેર,આ તારીખ સુધીમાં કરો અરજી”

Leave a Comment