Oil India limited Recruitment 2023 : ઓઇલ ઈન્ડિયા લિમિટેડ માં 55 જગ્યા પર ડોમેન નિષ્ણાત પોસ્ટ જાહેર,જાણો સંપૂર્ણ વિગત

Oil India limited Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ઓઇલ ઈન્ડિયા લિમિટેડ માં ડોમેન નિષ્ણાત ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Oil India limited Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Oil India limited Recruitment 2023
Oil India limited Recruitment 2023

Oil India limited Recruitment 2023 | ઓઇલ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાઓઇલ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટ નામડોમેન નિષ્ણાત
કુલ જગ્યા 55
અરજી કરવાની છેલ્લી તારીખ09 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિEmail ના માધ્યમ થી
Oil India limited Official Websitehttps://www.oil-india.com/

પોસ્ટનું નામ | Oil India limited Recruitment 2023 Post Name

Oil India limited દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ભૂસ્તરશાસ્ત્ર/ જીઓફિઝિક્સ/જળાશય/કેમિકલ/ડ્રિલિંગ/પ્રોડક્શન/મેકેનિકલ વિભાગ માં ડોમેન નિષ્ણાત (Domain Expert) પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | Oil India limited Recruitment 2023 Vacancy

આ ભરતી માં 55 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
ડોમેન નિષ્ણાત (Domain Expert)55

શૈક્ષણિક લાયકાત | Oil India limited Recruitment 2023 Qualification

ઓઇલ ઈન્ડિયા લિમિટેડ ભરતી માં જેમને ડોમેન નિષ્ણાત નો 30 વર્ષ નો અનુભવ હોય એ ઉમેદવારી નોંધાવી શકે છે.

વયમર્યાદા | Oil India limited Recruitment 2023 Age Limit

Oil India limited ભરતીમાં ઉમેદવાર ની ઉંમર લઘુત્તમ 65 વર્ષ હોવી જરૂરી છે.

મહત્તમ વયમર્યાદા60 વર્ષ
લઘુત્તમ વયમર્યાદા65 વર્ષ

પગાર ધોરણ | Oil India limited Recruitment 2023 Salary

પસંદગી થનાર ઉમેદવાર ને આ મુજબ પગાર ની ચુકવણી કરવામાં આવશે.

પોસ્ટ નામ પગાર ધોરણ
ડોમેન નિષ્ણાત (Domain Expert)રૂ.8000/- થી રૂ. 10,000 (એક દિવસના)

પસંદગી પક્રિયાં | Oil India limited Recruitment 2023 Selection Process

Oil India ની ભરતી ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવામાં આવશે.

મહત્ત્વની તારીખ | www.oil-india.com recruitment 2023 apply online

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | ONGC Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (Oil India Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (Oil India Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.oil-india.com/ પર જાઓ.
  • ત્યાર બાદ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો. .
  • સંપૂર્ણ વિગત Application Form ડાઉનલોડ કરો.
  • જરૂરી માગ્યા મુજબ વિગત ભરો.
  • રસ ધરાવતા વ્યક્તિઓ તેમની યોગ્ય રીતે ભરેલી અરજી (નીચે આપેલ નિયત ફોર્મેટમાં) ઈમેલ આઈડી de_ed@oilindia.in પર 09 સપ્ટેમ્બર 2023 ના 23:59 કલાકે અથવા તે પહેલાં મોકલી શકે છે.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “Oil India limited Recruitment 2023 : ઓઇલ ઈન્ડિયા લિમિટેડ માં 55 જગ્યા પર ડોમેન નિષ્ણાત પોસ્ટ જાહેર,જાણો સંપૂર્ણ વિગત”

Leave a Comment