VNSGU Recruitment : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વગર ભરતી,જાણો સંપૂર્ણ માહિતી

VNSGU Recruitment : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
VNSGU Recruitment

VNSGU Recruitment 2023-24

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

ભરતી કરનાર સંસ્થા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

પોસ્ટનું નામ

વિવિધ વિષયો માટે મુલાકાતી અધ્યાપક

કુલ જગ્યા

ચોક્કસ સંખ્યા ની વિગત આપી નથી,જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવશે

લાયકાત

વિષય મુજબ ભરતી હોવાથી લાયકાત ને લગતી વિગત જાહેરાત માં વાંચી લેવી

પસંદગી પક્રિયા

ઇંટરવ્યૂ

નોકરી સ્થળ

ગુજરાત

અરજી કેવી રીતે કરવી?

ઓનલાઈન અરજી કરવાની રહશે

છેલ્લી તારીખ

31 ડિસેમ્બર 2023

જાહેરાત

અહી ક્લિક કરો

ઓનલાઈન અરજી

અહી ક્લિક કરો

આ પણ વાંચો :

2 thoughts on “VNSGU Recruitment : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વગર ભરતી,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment