World Heart Day 2023 : વિશ્વ હ્રદય દિવસ કેમ મનાવવામાં આવે છે

 World Heart day 2023 : આજ ના બદલાતા જમાના માં અને ઝડપ ભરી જિંદગી માં લોકો ની પૂરી જીવન જીવવાની રીત બદલે ગઈ છે રહવાથી લઈ ખાન પણ શુદ્ધિ ની તમામ જીવન ,ઉપયોગી વસ્તુ માં બદલાવ આવી ગયો છે અને આ જ બદલાવ સાથે લોકો માં નવી નવી બીમારીઓ પસરતી જાય છે. આજ ના સમય અદિનચર્યા ના કારણે યુવાન હોય કે વૃદ્ધ તમામને અવનવી બીમારીઓ નીકળી રહી છે. ધુમ્રપાન. દારૂ નો સેવન કરતાં લોકો માં હ્રદય ને લગતી બીમારીઓ ઘણી જોવા મળે છે. આ બધુ ને ધ્યાને લેતા આખા વિશ્વ માં હ્રદય ને લગતી બીમારીઓ તેમજ હ્રદય ને લગતી સમસ્યા થી કેમ બચવું તેમજ તેના નિવારણ ઉપાયો નો આધાર બનવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરે આખા વિશ્વ માં વિશ્વ હ્રદય દિવસ મનાવવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

વિશ્વ હ્રદય દિવસ નો ઇતિહાસ | World Heart day History

વિશ્વ હ્રદય દિવસ ની સ્થાપના પહેલી વાર 1999  માં વર્લ્ડ હાર્ટ ફેડરેશન (WHF) ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના સહયોગ થી શરૂ કરવામાં આવ્યો હતો. આ એક વાર્ષિક આયોજન વિચાર સાથે 1997-2011 સુધી વર્લ્ડ હાર્ટ ફેડરેશન ના  અધ્યક્ષ એતોની બેયસ ડી લૂના દ્વારા કરવા નું આયોજન કરવામાં આવ્યું હતું. 

World Heart day કેમ મનવવામાં આવે છે ? World Heart day Importance

વિશ્વ હ્રદય દિવસ મનવવાનો ઉદેશ પૂરી દુનિયા માં હાર્ટએટેક આવવાના કારણે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે. આ ગંભીર રોગ થી બચવા માટે અને હ્રદય રોગ ના પ્રતિ લોકો માં જાગરૂકતા હોવી બહુ જરૂરી બની ગયું છે. આ વિશ્વ હ્રદય દિવસ મનવવાની શરૂઆત વર્ષ 2000 માં કરવામાં આવી હતી.આ દિવસ જ્યારે ઉજવવાની શરૂઆત કરી હતી ત્યારે આ દિવસ ને સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા રવિવારે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ 2014 માં આ વિશ્વ હ્રદય દિવસ ની તારીખ કાયમી માટે નિર્ધારિત કરવામાં આવી અને ત્યાર પછી દર વર્ષે 29 સપ્ટેમ્બર ના દિવસે વિશ્વ હ્રદય દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. 

આખા વિશ્વ માં હ્રદય ને સબંધિત રોગો નો ઘણો બધો વ્યાપ વધી રહ્યો છે. તે જોઈ દરેક નાગરિક ને આ રોગ પ્રતિ જાગરૂકતા રહેવાની જરૂર છે . હ્રદય ને લગતી બીમારી ને લાપરવાહી વગર તાત્કાલિક આ બીમારી નો ઉપચાર કરાવવો જરૂરી છે. 

World Heart day Theme : ” USE HAERT FOR EVERY HEART “

FAQ

Q.World Heart day ક્યારે મનાવવામાં આવે છે ?

Ans: દર વર્ષ 29 સપ્ટેમ્બર 

Q.World Heart day નો આવિષ્કાર કોણે કર્યો હતો ?

 Ans: 1999  માં વર્લ્ડ હાર્ટ ફેડરેશન (WHF) ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના સહયોગ થી શરૂ કરવામાં આવ્યો હતો. 

Q.World Heart day કેમ મનાવવામાં આવે છે ?

Ans: આજ ના સમય માં યુવાનો હોય કે વૃદ્ધ તમામ માં હ્રદય ને લગતી બીમારીઓ ઝડપથી પસરી રહી છે તેની જાગૃતતા માટે World Heart day મનાવવામાં આવે છે. 

Q.29 સપ્ટેમ્બરે કયા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ?

Ans: World Heart day

Leave a Comment