અચંત શરત કમલ નો જીવન પરિચય | Achanta Sharath Kamal Biography

અચંત શરત કમલ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે, તે ટેબલ ટેનિસ ની દિગ્ગજ ખેલાડી છે જેણે અનેક રેકોર્ડ પોતાને નામે કર્યા છે. તેને લગાતાર 9 વર્ષ સુધી સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન બનવા વાળો પહેલો Indian Teble Tennis Player છે જેણે ભારત ના 8 વાર બનેલા રાષ્ટ્રીય ચેમ્પિયન કમલેશ મહેતા નો રેકોર્ડ તોડી પોતાના નામે કર્યો. અચંત શરત કમલ ભારત ના સ્વર્ણ ચંદ્રક (Gold medallist) વિજેતા ને ભારત દેશ ના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મું ના હાથે 30 નવેમ્બર 2022 ના દિને મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન (Major Dhyan chand Khel Ratna Award) એવાર્ડ થી સમ્માનિત કરવામાં આવેલ છે. તો ચાલો Achanta Sharath Kamal Biography વિશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Sharat kamal achanta

અચંત શરત કમલ જન્મ અને પરિવાર

અચંત શરત કમલ ની જન્મ 12 જુલાઇ 1982 માં ચેન્નાઈ, તમિલનાડુ માં થયો હતો. તેના પિતા નું નામ શ્રીનિવાસ અને માતા નું નામ અન્નપૂર્ણા છે.તે તેના પરિવાર સાથે તમિલનાડુ રાજ્ય માં જ રહે છે.શરત કમલ નો પરિવાર ટેબલ ટેનિસ સાથે ખાસ સંબંધ ધરાવે છે તેના પિતા શ્રીનિવાસ રાવ અને કાકા મુરલીધર રાવ જાણીતા અને દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી છે. તેથી તેને 4 વર્ષ ની ઉંમર માં ટેબલ ટેનિસ રમવાનુ શીખવવા ચાલુ કરી દીધું હતું. એના કારણે તેને બાળપણ થી ટેબલ ટેનિસ માં રુચિ રહી છે.

Sharath kamal Information

નામ (Name)શરત કમલ અચંતા
જન્મતારીખ (Birthdate)12 જુલાઇ 1982
જન્મસ્થાન (Birthplace)ચેન્નાઈ-તમિલનાડુ
ગૃહનગર (Hometown)ચેન્નાઈ-તમિલનાડુ
વર્ષ (Age)40 (2022)
અભ્યાસ (Education)બીકોમ
ધર્મ (Religion) હિન્દુ
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
વ્યવસાય (Profession)ટેબલ ટેનિસ ખેલાડી
વજન (Weight)82 કિલોગ્રામ
ઊચાઇ (Height)6 ફૂટ 1 ઇંચ
પ્રાથમિક સ્કૂલ (Primary School)પ્ર્દ્મ શેષાદ્રી બાલા ભવન
કોલેજ (Collage)લોયલા કોલેજ ચેન્નાઈ
કોચ (Coach)ડેજન પાપિક
શ્રીનિવાસ રાવ (પિતા) , મુરલીધર રાવ (કાકા)

શરત કમલ નો પરિવાર | Sharath Kamal Family

પિતા (Father name)શ્રીનિવાસ રાવ
માતા (Mother name)અન્નપૂર્ણા રાવ
ભાઈ (Brother)રાજથ કમલ
પત્ની (Wife)શ્રીપૂર્ણિ રાવ
છોકરાઓ (Children)એક દીકરી અને એક દીકરો
કાકા (Uncle)મુરલીધર રાવ

લગ્ન જીવન

અચંત શરત કમલ ના લગ્ન 27 જુલાઈ 2009 ના દિને થયા હતા, Sharath kamal Wife નું નામ શ્રીપૂર્ણી છે.તેઓને એક છોકરી અને છોકરો છે.

શરત કમલની શિક્ષા | Achanta Sharath Kamal Education

શરત કમલ ની શુદા ની વાત કરીએ તો તેને સ્કૂલ ની શિક્ષા પીએસબીબી નુંગમબક્કમ સ્કૂલ માં કરી અને ત્યાર બાદ લોયોલા કોલેજ ચેન્નાઈ થી બી કોમ નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.અને તે એક ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ની સાથે સાથે ઇન્ડિયન ઓઇલ કોર્પરેશન માં એક અધિકારી પણ છે.

શરત કમલ કરિયર અને રેકોર્ડ

  • વર્ષ 2006 મેલબર્ન કોમનવેલ્થ ગેમ્સ માં તેને ત્યાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. અને પુરુષ ટીમ માં ગોલ્ડ મેડલ જીત્યો.
  • શરત કમલ વર્ષ 2008 બીજિંગ ઓલમ્પિક ટેબલ ટેનિસ માં ક્વોલિફાય કરવા વાળો એક માત્ર ભારતીય ખેલાડી હતો.
  • વર્ષ 2010 માં નવી દિલ્લી માં આયોજિત થયેલ કોમનવેલ્થ ગેમ્સ માં શરત કમલે ડબલ પુરુષ માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • ત્યાર બાદ તેને વર્ષ 2018 માં GOLD CWG પુરુષ ની ડિસિપ્લિન ઈવેન્ટ સ્પર્ધા માં સ્વર્ણ પદક ની જીતી,ત્યારે પુરુષ ડબલ ઈવેન્ટ મેચ માં સિલ્વર મેડલ અને વ્યક્તિગત ની મેચ માં કાંસ્ય પદક જીત્યો હતો.
  • વર્ષ 2018 માં જકર્ત માં આયોજન થયેલ એશિયા ગેમ્સ પુરુષ ટીમ ઈવેન્ટ માં કાંસ્ય પદક જીત્યો હતો. અને ડબલ પુરુષ ઈવેન્ટ માં પણ કાંસ્ય પદક જીત્યો હતો.
  • તે અત્યાર સુધી માં 4 કોમનવેલ્થ ગેમ્સ માં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે અને એશિયા ગેમ્સ માં 2 મેડલ મેળવ્યા છે જે ભારત ના ઇતિહાસ માં સૌથી પ્રચલિત અને સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.

શરત કમલ ને મળેલ એવાર્ડ

  • શરત કમલ ને શાનદાર પ્રદશણ કરવા બદલ વર્ષ 2004 માં અર્જુન પુરસ્કાર મળ્યો હતો.
  • શરત કમલ ને વર્ષ 2019 માં પર્દ્મ શ્રી પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2022 માં શરત કમલ ને ભારત દેશ ના રાષ્ટ્રપતિ દ્રોપદિ મૂર્મું ના હાથે મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન ઍવોર્ડ આપવામાં આવેલ છે.

Sharath Kamal Networth

Sharat Kamal ની નેટવર્થ $1.5 million છે જે ભારતીય કિમંત માં 12,20,93,980.50 indian Rupees બરાબર થાય છે.

Sharath Kamal FAQ’s

શરત કમલ કયા નો રહેવાસી છે ? | Where is sharath Kamal from ? Sharath kamal Belong to which state

ચેન્નાઈ-તમિલનાડુ

શરત કમલ શા માટે પ્રખ્યાત છે ? | What is Sharath Kamal Famous For ?

શરત કમલ એક ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે જે ભારત તરફ થી પુરુષ વ્યક્તિગત મેચ અને ડબલ ડબલ ની મેચ માટે પ્રતિનિધિત્વ કરે છે.

શરત કમલ નું ઉંમર કેટલી છે ? | How old is Sharath Kamal ?

40 વર્ષ (2022) Sharath Kamal Age

શું શરત કમલે ઓલમ્પિક માં મેડલ જીત્યા છે ? | Has Sharath Kamal Won Olypic Medals ? Did Sarath Kamal Win ?

ઓલમ્પિક માં 7 સુવર્ણ પદક જીત્યા રાષ્ટ્રમડળ રમત માં તેણે કુલ 13 મેડલ જીત્યા છે.

1 thought on “અચંત શરત કમલ નો જીવન પરિચય | Achanta Sharath Kamal Biography”

Leave a Comment