મલ્હાર ઠાકર નો જીવન પરિચય | Malhar Thakar Biography in Gujarati

Malhar Thakar | BirthDate | Age | Family | Wife | gf | Malhar Thakar in tmkoc

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મલ્હાર ઠાકર એ ગુજરાતી સીનેમા જગત નો એક ખ્યાતનામ અભિનેતા છે,Gujarati cinema તેમજ Gujarati Theatre નાટકો માં Film Actor ની ભૂમિકા ભજવે છે. તે ગુજરાતી ફિલ્મો કામ કરતાં પહેલા થિયેટર કરતો હતો તેને આશરે 9 વર્ષ જેટલો સમય થિયેટર માં વિતાવ્યા છે અને તેની પ્રતિભા ને થિયેટરના માં માધ્યમ ઊભરી છે તે બાળપણ થી સ્કૂલ માં નાટકો કરતો હતો.મલ્હાર ઠાકરે થિયેટર ઘણો સમય વિતાવ્યા બાદ તેણે ફિલ્મી કરિયર માં પગ પેસારો કર્યો. તેણે સૌપ્રથમ મુખ્ય ભૂમિકા ની ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જે 2015 માં બની. તેમાં તેને સારો એવો પ્રતિસાદ મળ્યો અને તેના વ્યવસાયિક જીવન ની સફળતા મળી હતી.મલ્હાર ઠાકર અત્યાર સુધી માં 20 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

Malhar Thakar

મલ્હાર ઠાકર નો જન્મ અને પરિવાર | Malhar Thakar Birth & family

મલ્હાર ઠાકર નો જન્મ 20 જૂન 1990 માં સિદ્ધપુર માં થયો હતો, મલ્હાર ઠાકર ના પરિવાર વિશે કોઈ માહિતી મળી નથી.

નામ (Name)મલ્હાર ઠાકર
જન્મતારીખ (Birthdate)20 જૂન 1990
જન્મસ્થાન (Birthplace)સિદ્ધપુર,ગુજરાત
ઉંમર (Age)32 (2022)
વ્યવસાય (Profession)અભિનેતા
સ્કૂલ (School)સી એન વિધ્યાલય
કોલેજ (Collage)મુંબઈ ( બેચલર્સ ઓફ માસ મીડિયા-એડવર્ટીઝમેન્ટ)
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
વિવાહ સ્થિતિ (Merital Status)અવિવાહિત
વજન (Weight)75 કિલોગ્રામ
ઊચાઇ (Height)6 ફૂટ
ગૃહ નગર (Hometown)ગુજરાત
પ્રથમ ફિલ્મ (First Film)છેલ્લો દિવસ (2015)
Malhar Thakar Information | Malhar Thakar age |Malhar Thakar Merried

મલ્હાર ઠાકર નો પરિવાર | Malhar Thakar family

પિતા (Father name)ખબર નથી
માતા (Mother name)ખબર નથી
ભાઈ (Brother name)ખબર નથી
બહેન (Sister name)ખબર નથી
પત્ની અથવા ગર્લફ્રેન્ડ
(Malhar Thakar Wife & GF )
ખબર નથી
Malhar Thakar family | Malhar Thakar Wife

મલ્હાર ઠાકર ની શિક્ષા | Malhar Thakar Education

મલ્હાર ઠાકરે તેનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવરંગ હાઇસ્કૂલ અને અને તેનું 11,12 ધોરણ આર્ટસ નો અભ્યાસ સેઠ સી એન વિધ્યાલય આંબાવાડી, અમદાવાદ તેણે તેનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ત્યાર બાદ તેણે કોલેજ નો અભ્યાસ મુંબઈ માં બેચલર્સ ઓફ માસ મીડિયા-એડવર્ટીઝમેન્ટ નો અભ્યાસ કર્યો છે અને તેણે ત્યાં સાથે સાથે ફિલ્મી દુનિયા માં હાથ અજમાવતો હતો.

ફિલ્મી કરિયર | Malhar Thakar Movies Career

મલ્હાર ઠાકર 17 વર્ષ ની ઉંમરે ઘરે થી 12 આર્ટસ નો અભ્યાસ કરી મુંબઈ જઈ ફિલ્મી કરિયર માં આવવા માટે ને ઘણો પરિશ્રમ કર્યો છે, મુંબઈ જેવા ઝડપી અને મોંઘા શહેર માં રહેવા માટે ઘણો પરિશ્રમ રહ્યો છે તેણે મુંબઈ માં અતીર સુધી માં પૈસા ના અભાવે 5 થી 6 ઘર બદલી નાખ્યા છે. મુંબઈ માં રહી તેણે પોતાને ક્યારે નેગેટિવ ન દીધો હતો.

થિયેટર માં 9 વર્ષ કામ કર્યા બાદ તેણે ફિલ્મી દુનિયા માં હાથ અજમાવ્યો.

તેણે તેની પહેલી ફિલ્મ વર્ષ 2015 માં આવેલ છેલ્લો દિવસ માં કામ કર્યું તેમાં તેને ઘણી લોકચાહના મળી . અને વર્ષ 2017 માં લવ ની ભવાઇ નામ નું મૂવી આવી.

વર્ષ 2018 માં તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું જેનું નામ ટિકિટ વિન્ડો એન્ટરર્ટેંમેંટ છે.

ત્યાર બાદ વર્ષ 2020 માં ગોળકેરી નામ ની ફિલ્મ સુપર હિત થઈ જેનું બોક્સ ઓફિસ કલેક્શન 9 કરોડ છે જે $1.1 મિલિયન બરાબર છે.

વર્ષ 2022 માં તેણે હિન્દી સિનેમા માં મઝા માં ફિલ્મી કરિયર ની શરૂઆત કરી.

મલ્હાર ઠાકર એ કરેલ અત્યાર સુધી ની ફિલ્મ | Malhar Thakar Movie List

Malhar Thakar movies

વર્ષ ફિલ્મ નામ કેરેક્ટર નામ
2012 કેવી રીતે જશે વિઝા ઓફિસ માં કરી કરતો છોકરો
2015છેલ્લો દિવસ વિક્કી
2016 થઈ જશે
પાસપોર્ટ
પ્રણવ જોશી
કબીર
2017 દુનિયાદારી
ડિલિવરી પર નકદી
લવ ની ભવાઇ
મેહતા થી મળ્યા
સિદ્ધાર્થ
સાગર
2018 રેવા
મિજાજ
શું થયું ?
યાત્રી
નીલકંઠ
મનન
2019 સાહેબ અલ્હાર
2020ગોળકેરી સાહિલ
2021 ધૂઆધાર
સ્વાગતમ
ધૂમાસ
આરવ
માનવ મેહતા
માનવ
2022વિકકીડાનો નો વરઘોડો
ગજબ થઈ ગયો
સોનું તને મારા પર ભરોશો નઇ કે
વીર ઈશા નું સીમંત
મઝા માં
ૐ મંગલમ સિંગલમ
વિક્કી
ભગીરથ જટાશંકર નરભેરામ
કાર્તિક
વીર
પિનાકીન
સિદ્ધાર્થ

મલ્હાર ઠાકર ની આવનાર ફિલ્મ | Malhar Thakar Upcommin Movies 2022

  1. જી કરદા -ટીવી સીરિઝ
  2. લોચા લાપસી -ટીવી સીરિઝ
  3. વેનીલા આઇસ ક્રીમ
  4. કેસરિયા
  5. સુભયાત્રા

મલ્હાર ઠાકર નેટવર્થ | Malhar Thakar Networth

મલ્હાર ઠાકર ની નેટ વર્થ આવક અંદાજે અને મળતી માહિતી મુજબ $40 million છે.

આ પણ વાંચો : અચંત શરત કમલ નો જીવન પરિચય | Achanta Sharath Kamal Biography

Malhar Thakar FAQ’s

Q. મિ મલ્હાર કોણ છે ? | Who is Mr Malhar ?

Ans : મલ્હાર ઠાકર એક ભારતીય અભિનેતા છે જે ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મો માં કામ કરે છે.

Q.મલ્હાર ઠાકર કયા નો છે ? Where Is Malhar Thakar From ?

Ans : સિદ્ધપુર,ગુજરાત

Q.મલ્હાર ની પત્ની કોણ છે ? Who is the Wife of Malhar ?

Ans : મલ્હાર ઠાકર અવિવાહિત છે .

Q.મલ્હાર ઠાકર નો ઉંમર કેટલી છે ? | What is the Age of Malhar Thakar ?

Ans : 32

અન્ય શબ્દ –

મારા ભાઈઓ તથા બહેનો અને વ્હાલા મિત્રો અમને આશા છે કે મલ્હાર ઠાકર નો જીવન પરિચય | Malhar Thakar Biography in Gujarati નો બ્લોગ પસંદ આવ્યો હશે, જો તમને અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો તમારા નજીક ના મિત્ર ને શેર કરો અને અમારા બ્લોગ ની માહિતી પ્રદાન કરો.

Leave a Comment