December 2022 Festival List : વર્ષ ના અંતિમ મહિના માં આવતા તહેવાર અને મહત્ત્વ ના દિવસો

(December 2022 Calendar, December month Festival,December ke tyohar,December in gujarati)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

December month વર્ષ નો અંતિમ મહિનો છે અને આ અંતિમ મહીના માં ઘણા બધા તહેવાર અને મહત્ત્વના દિવસો આવે છે તો આજે આપણે એવા જ મહત્ત્વ ના vrat-Tyohar તેમજ વિશ્વ દિવસ-રાષ્ટ્રીય દિવસ ક્યારે કયા દિવસે આવે છે એની કોષ્ટક પ્રમાણે માહિતી લઈશું. ડિસેમ્બર મહિના માં કુલ 31 દિવસ તેમાં સૌથી મહત્ત્વ ના તહેવાર અને દિવસો નાતાલ (Christmas),ગીતા જયંતી,ગુરુ ગોવિંદ જયંતી, દત્તાત્રેય જયંતી જેવા પ્રમુખ તહેવારો ડિસેમ્બર મહિના માં આવે છે.

December 2022

ડિસેમ્બર મહિના વ્રત તેમજ તહેવાર | December 2022 Vrat tyohar List

3 ડિસેમ્બર ગીતા જયંતી
4 ડિસેમ્બર ગુરુ વાયુર જયંતી
5 ડિસેમ્બર પ્રદોષ વ્રત
તેમજ કર્ણાટક રાજ્ય માં હનુમાન જયંતી
6 ડિસેમ્બર કાર્તિગઈ દીપં
7 ડિસેમ્બર દત્તાત્રેય જયંતી (દત્ત પૂર્ણિમાં)
8 ડિસેમ્બર સ્નાન દાન પૂર્ણિમાં
9 ડિસેમ્બર પોષ મહિના નો આરંભ
11 ડિસેમ્બર ગણેશ ચતુર્થી વ્રત
16 ડિસેમ્બર રૂકમની અષ્ટમી , ખર માસ પારંભ
19 ડિસેમ્બર સફલા અગિયારસ
21 ડિસેમ્બર પ્રદોષ વ્રત,શિવ ચતુર્થી વ્રત
23 ડિસેમ્બર પોષ મહિના અમાસ
24 ડિસેમ્બર ચંદ્ર દર્શન
26 ડિસેમ્બરવિનાયક ચતુર્થી
27 ડિસેમ્બર મંડલા પૂજા
28 ડિસેમ્બર સ્કંદ ષષ્ટિ
29 ડિસેમ્બર ગુરુ ગોવિંદ સિહ જયંતી
30 ડિસેમ્બર માસ દુર્ગાષ્ટમી

ડિસેમ્બર મહિના માં ઉજવણી કરવામાં આવતા કેટલાક મહત્ત્વ ના દિવસો | December 2022 Calendar | December month Festival

1 ડિસેમ્બર બીએસએફ સ્થાપના દિન, વિશ્વ એઇડ્સ દિન
2 ડિસેમ્બર આંતરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિન,વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ
3 ડિસેમ્બરવિશ્વ વિકલાંગ દિન
4 ડિસેમ્બર નૌસેના દિવસ
5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ ,આંતરાષ્ટ્રીય સ્વયંસેવક દિન
6 ડિસેમ્બર નાગરિક સુરક્ષા દિવસ,બાબા સાહેબ આંબેડકર પુણ્યતિથિ
7 ડિસેમ્બર સશસ્ત્ર સેન ધ્વજ દિવસ
8 ડિસેમ્બરમંદબુદ્ધિ બાળકો માટેનો દિવસ
9 ડિસેમ્બરબાલિકા દિવસ,વિશ્વ ભષ્ટાચાર વિરોધી દિવસ
10 ડિસેમ્બરવિશ્વ માનવ અધિકાર દિવસ
11 ડિસેમ્બરયુનિસેફ દિવસ
12 ડિસેમ્બરસ્વાસ્થય આવરણ દિવસ
14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સરક્ષણ દિવસ
15 ડિસેમ્બરસરદાર પટેલ પુણ્યતિથિ
19 ડિસેમ્બરગોવા સ્વતંત્ર દિવસ
20 ડિસેમ્બરઆંતરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
22 ડિસેમ્બરરાષ્ટ્રીય ગણિત દિવસ
23 ડિસેમ્બર કિસાન દિવસ (ચૌધરી ચરણસિહ નો જન્મદિવસ)
25 ડિસેમ્બરનાતાલ (Christmas) , સુસાશન દિવસ
28 ડિસેમ્બરભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો સ્થાપના દિવસ
31 ડિસેમ્બરવર્ષ નો અંતિમ દિવસ

જો તમે ગયા મહિના નવેમ્બર ના તહેવાર અને વિશેષ દિન વિશે જાણવા માંગતા હોય તો અહી જઈ શકો છો : November 2022 Festival List : આ મહિના માં કયો તહેવાર ક્યારે છે | મહત્ત્વ ના દિવસો

December Month FAQ’s

Q.December ને શુદ્ધ હિન્દી માં શું કહેવામાં આવે છે ?

Ans : इशवी केलेंडर का अंतिम महिना

Q.ડિસેમ્બર મહિના માં કુલમાં કુલ દિવસ હોય છે ?

Ans : 31 દિવસ

Leave a Comment

Top 10 American Foods for Lunch Forget Dieting! 7 Lazy Hacks to Eat Healthy EVERY DAY The 8 Best Places to Take Pictures in Tokyo The 6 Best Romantic Restaurants in Tokyo Discover Top 6 The Best Landscape Place in the World
Top 10 American Foods for Lunch Forget Dieting! 7 Lazy Hacks to Eat Healthy EVERY DAY The 8 Best Places to Take Pictures in Tokyo The 6 Best Romantic Restaurants in Tokyo Discover Top 6 The Best Landscape Place in the World