ઋતુરાજ ગાયકવાડ નો જીવન પરિચય | Ruturaj Gaikwad Biography

(Ruturaj Gaikwad, stats, IPL, Age, Wife, Jersy Number,Networth,height,cast,News, Wikipidia)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ruturaj Gaikwad Biography : ભારત માં હાલ માં નવો ઊભરતો ખેલાડી અને આઇપીએલ મેચ માંથી પોતાનું દિલજીત પ્રદશણ કરનાર ઋતુરાજ ગાયકવાડ એની બિન્દાસ અને કોઈ પણ પ્રકાર ના ડર અને સંકોચ વિના ની બેટિંગ કરનાર ખેલાડી તરીકે ક્રિકેટ જગત માં જાણીતો છે. અને તેણે તેની 25 વર્ષ ની નાની ઉંમરમાં ઉમદા બેટિંગ કરી આજે તે ભારત સમેત પૂરી દુનિયા માં પોતાનું નામ ઉચ્ચ કર્યું છે. ઋતુરાજ ગાયકવાડ આજે જે પણ પોઝિશન પર છે તે તેની મેહનત અને પોતાની પ્રતિભાના કારણે છે.

ઋતુરાજ ગાયકવાડ ઇન્ડિયન પ્રીમીયર લીગ-IPL સહિત ઘરેલુ ક્રિકેટ (Domestic Cricket) માં સારું પર્ફોમન્સ કરનાર ભારત નો બેસ્ટ ખેલાડી છે. અમે તેણે આઇપીએલ માં ઉચ્ચ કક્ષા પર્ફોમન્સ થકી પોતાની ક્રિકેટ કરિયર આગળી વધાર્યું છે. તો ચાલો જાણીએ ઋતુરાજ ગાયકવાડ ના જીવન પરિચય વિશે અને તેમના જીવન ની કેટલીક રસપ્રદ વાતો.

Table of Contents

ઋતુરાજ ગાયકવાડ જન્મ અને પરિવાર | Ruturaj Gaikwad Birth & Family

ઋતુરાજ ગાયકવાડ નો જન્મ 21 જાન્યુઆરી 1997 માં મુંબઈ,મહારાષ્ટ્ર માં થયો હતો. તેના પિતા નું નામ દશરથ ગાયકવાડ જે સરક્ષણ સંસોધન વિકાસ અધિકારી (DRDO) હતા. તેની માતા નું નામ સવિતા ગાયકવાડ છે જે નગપાલિક ની એક સ્કૂલ માં શિક્ષક તરીકે ની નોકરી કરે છે. ઋતુરાજ ગાયકવાડ પરિવાર પૂણે માં પીંપરી-ચિચવાડ શહેર ના ઓલ્ડ સાંગલી-મધુબન સોસાયટી માં રહે છે. ઋતુરાજ ગાયકવાડ ને બાળપણ થી જ ક્રિકેટ રમવાનો શોખ હતો પણ તેના માતા-પિતા એ તેને વધારે ભણવાનો ક્યારે આગ્રહ ના કર્યો.

નામ (Full name)ઋતુરાજ દસરથ ગાયકવાડ
જન્મતારીખ (Bithdate)31 જાન્યુઆરી 1997
જન્મસ્થાન (Birthplace)પૂણે,મહારાષ્ટ્ર
ઉંમર (Age)25 (2022)
શિક્ષા (Education)હાઇસ્કૂલ-કોલેજ
વ્યવસાય (profession) ક્રિકેટર
ધર્મ (Religion)હિન્દુ
જાતિ (Cast)મરાઠી ગાયકવાડ
ગૃહનગર(Hometown)પૂણે, પીંપરી-ચિચવાડ
ઘરેલુ ક્રિકેટ ટીમ (Domestic team)મહારાષ્ટ્ર
આઇપીએલ ટીમ (IPL team)ચેન્નાઈ સુપર કિંગ
જર્સી નંબર(Jersy number)ભારત U23 -31,આઇપીએલ-31
કોચ (coach)મોહન જાધવ
ઊચાઇ (height)5.9 ઇંચ
નેટવર્થ (Networth)11.39 cr

ઋતુરાજ ગાયકવાડ પરિવાર | Ruturaj Gaikwad Family

Ruturaj Gaikwad Father,Ruturaj Gaikwad mother, Ruturaj Gaikwad gf,Ruturaj Gaikwad cast

પિતાનું નામ દશરથ ગાયકવાડ
માતાનું નામ સવિતા ગાયકવાડ
પત્નીનું નામ અવિવાહિત
ગર્લફ્રેન્ડ ઉત્કર્ષા

ઋતુરાજ ગાયકવાડ શિક્ષા | Ruturaj Gaikwad Education

ઋતુરાજ ગાયકવાડ નું પ્રાથમિક શિક્ષણ સેટ જોસેફ સ્કૂલ માં મેળવ્યું હતું,ત્યાર બાદ માધ્યમિક શિક્ષણ તેને પૂણે માં પીપરી નિલખ ની લક્ષ્મીબાઈ નડગુંડે સ્કૂલ થી શિક્ષણ મેળવ્યું હતું. અને ત્યાર બાદ કોલેજ નો અભ્યાસ તેને મરાઠાવાડ મિત્ર મંડળ કોલેજ થી તેને અભ્યાસ કર્યો હતો.

ઋતુરાજ ગાયકવાડ ઘરેલુ ક્રિકેટ કરિયર | Ruturaj Gaikwad Domestic Career

  • ઋતુરાજ ગાયકવાડ ની મેચ રમવાની શરૂઆત મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ તરફ થી અંડર-14 અને અંડર-16 અને અંડર-19 થી શરૂઆત કરી હતી.
  • અંડર-19 ની મેચ માં ઋતુરાજ ગાયકવાડે કુલ છે મેચ માં 826 રન ફટકાર્યા હતા.
  • ત્યાર બાદ વર્ષ 2016-17 માં કુલ 6 મેચ 876 રન બનાવ્યા હતા અને ત્યાર પછી તેને A ટીમ માંથી B માં રમવાનો મોકો મળ્યો હતો.
  • 2016-17 ના વર્ષ માં ઋતુરાજ ગાયકવાડ ને રણજી મેચ મહારાષ્ટ્ર તરફ થી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનો મોકો મળ્યો હતો.
  • ત્યાર બાદ વિજય હઝારે ટ્રોફી 2017 માં લિસ્ટ-એ ની મેચ માં ડેબ્યૂ કર્યું,અને તે મેચ માં તેને શાનદાર બેટિંગ કરી હતી અને 132 રન બનાવ્યા હતા અને તેણે કુલ 7 મેચ ની અંદર 444 રન બનાવ્યા હતા.
Ruturaj Gaikwad
  • વર્ષ 2018-19 માં દેવધર ટ્રોફી ભારત ની B ટીમ માટે તેનું નામ લિસ્ટ માં મૂકવામાં આવ્યું હતું. અને આ જ વર્ષ ની અંદર તેનું નામ ઇમેજિંગ એશિયા કપ માટે નામ ની ઘોષણા કરવામાં આવી.
  • વર્ષ 2019 માં તેણે માર્કંડે ટ્રોફી માં લગાતાર ચાર મેચ માં લગાતાર ચાર સદીઓ મારી હતી.તેમજ વર્ષ 2019 માં દિલીપ ટ્રોફી માટે તેનો ઈન્ડિયા બ્લૂ ટીમ માં સંવેશ કરવામાં આવ્યો હતો,અને વર્ષ 2019 ઈન્ડિયા-એ ટીમ તરફથી રમતા 187 રન બનાવ્યા હતા.
  • વર્ષ 2021 માં મુસ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફ થી કૅપ્ટન્સી કરતાં 5 મેચ માં 259 રન બનાવ્યા હતા, આ ટ્રોફી દરમિયાન તેણે 3 અડધી સદીઓ મારી હતી.
  • ત્યાર બાદ વર્ષ 2021-22 વિજય હઝારે ટ્રોફી માં 4 સદી મારી હતી અને તે એક રેકોર્ડ હતો તેમાં તેણે 600 થી વધારે રન બનાવી ને ભારત ના દિગ્ગજ અને રન મશીન તરીકે જાણીતો ચેહરો વિરાટ ની બરાબરી કરી હતી.

7 સિક્સ નો રેકોર્ડ | Ruturaj Gaikwad 7 six in 6 ball

વર્ષ 2022 માં ઋતુરાજ ગાયકવાડે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ ની વિજય હઝારે ટ્રોફી ની બીજી ક્વોટર ફાઇનલ મેચ દરમિયાન 1 ઓવર માં 7 સિક્સ માર્યા હતા જેમાં એક બોલ નો પડતાં તે બોલ માં પણ સિક્સ માર્યો હતો.ઋતુરાજ ગાયકવાડે 1 ઓવર માં 7 સિક્સ (Ruturaj gaikwad 7 sixers) માં 43 બનાવી ને નવો ઇતિહાસ રચી દીધો છે.ઋતુરાજ ગાયકવાડે આ મેચ માં 220 રન 159 બોલ માં માર્યા હતા તેમે તેણે 16 સિક્સ અને 10 ચોગ્ગા માર્યા અને ઉત્તર પ્રદેશ ટીમ ના બોલરો ને ભયભીત કરી દીધા હતા.

ઋતુરાજ ગાયકવાડ આઇપીએલ કરિયર | Ruturaj Gaikwad IPL Career

  • ઋતુરાજ ગાયકવાડ નું ડોમેસ્ટિક ક્રિકેટ એટલે કે ઘરેલુ ક્રિકેટ મેચ દરમિયાન તેણે સારું પર્ફોમન્સ કર્યું હતું જેથી તેને વર્ષ 2019 માં આઇપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગે તેને 20 લાખ રૂપિયા માં ખરીદ્યો હતો. પરંતુ ત્યારે તેને મેચ રમવાનો મોકો ના મળ્યો હતો. અને તે ચેન્નાઈ સુપર કિંગ ની ટીમ સાથે જોડાયા બાદ અને મોટા દિગ્ગજ MS Dhoni,Suresh Raina,Baravo,Ambati Raydu જેવા ખેલાડી નો અનુભવ આધારિત તેને સલાહ ના કારણે તેણે તેની બેટિંગ માં સુધારો વધારો કરી નવી રૂપ રેખા આપી.
  • ત્યાર બાદ ઋતુરાજ ગાયકવાડે વર્ષ 2021 ની આઇપીએલ સિઝન માં રાજસ્થાન રોલય ના વિરુદ્ધ 101 રન બનાવ્યા હતા જે તેના માટે નો એક ટર્નિંગ પોઈન્ટ હતો અને આ સદી તેની આઇપીએલ ની પ્રથમ સદી હતી. ત્યાર પછી ની ઘણી મેચો માં તેને સારો પર્ફોમ કર્યું હતું અને ટીમ ને જીત આપવી હતી.
ruturaj gaikwad
  • વર્ષ 2021 ની આઇપીએલ સિઝન માં તેણે 635 રન બનાવ્યા હતા.
  • ઋતુરાજ ગાયકવાડે વર્ષ 2021 ની આઇપીએલ સિઝન માં સૌથી વધારે રન બનાવ્યા હતા, જેથી તેને ઓરેન્જ કેપ આપી સમ્માનિત કરવામાં આવ્યો હતો તે જ સિઝન માં તેને ઇમેજિંગ પ્લેયર ઓફ ધ યર નો પણ ખિતાબ આપી સમ્માનિત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2021 ની આઇપીએલ સિઝન માં ઋતુરાજ ગાયકવાડે સારું પ્રદશન કર્યું હતું એટલા માટે તેને આઇપીએલ 2022 ની સિઝન માં ચેન્નાઈ સુપર કિંગે હરાજી માં 6 કરોડ ની મોટી રકમ આપી તેને પોતાની ટીમ સમાવેશ કર્યો હતો.

ઋતુરાજ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય કરિયર | Ruturaj Gaikwad International Career

  • ઋતુરાજ ગાયકવાડ ની ડોમેસ્ટિક મેચ માં અને આઇપીએલ માં સારું પ્રદશણ ના કારણે તેનું વર્ષ 2021 માં શ્રીલંકા ના વિરુદ્ધ ટી 20 મેચ માં અને દક્ષિણ આફ્રિકા ના વિરુદ્ધ રમાવનાર વનડે મેચ માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • તેમજ તેને વર્ષ 2021 માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ની વનડે શ્રેણી માં સમાવેશ કરવામાં આવ્યો.
  • વર્ષ 2022 માં તેણે તેની ટી20 મેચ નું પહેલી અડધી સદી મારી હતી ત્યાર બાદ તેની વર્ષ 2022 માંજ વનડે ક્રિકેટ માં ડેબ્યૂ કર્યું હતું.

Ruturaj Gaikwad FAQ’s

Q.ઋતુરાજ ગાયકવાડ નો જન્મ કયા અને ક્યારે થયો હતો ? Where and When was Ruturaj Gaikwad Bron ?

Ans : 31 જાન્યુઆરી 1997 , પૂણે,મહારાષ્ટ્ર

Q.ઋતુરાજ ગાયકવાડ ની ઉંમર કેટલી છે ? Ruturaj Gaikwad Age

Ans :25 (2022)

Q.ઋતુરાજ ગાયકવાડ કયા રહે છે ? Where does Ruturaj Gaikwad lives ?

Ans : Madhuban Socit,Old Sanghvi area,Pimpari-Chinchwad,Pune maharashtra

Q.ઋતુરાજ ગાયકવાડ કોણ છે ? Who is Ruturaj Gaikwad ?

Ans : એક ભારતીય ક્રિકેટર

Q.ઋતુરાજ ગાયકવાડ ના પિતા નું નામ શું છે ? What is Ruturaj Gaikwad father name ?

Ans : દશરથ ગાયકવાડ

Q.ઋતુરાજ ગાયકવાડ એ એક ઓવર માં કેટલા સિક્સ માર્યા છે ? Ruturaj gaikwad 7 sixers

Ans : 7 સિક્સ

Q.ઋતુરાજ ગાયકવાડ ના પસંદીદા ક્રિકેટર કયા છે ? Who is the favourite Cricketer Of Ruturaj Gaikwad ?

Ans : સચિન તેંડુલકર, રોહિત શર્મા,વિરાટ કોહલી (Sachin tendulkar,Rohit sharma,Virat Kohali)

Q.ઋતુરાજ ગાયકવાડ ની નેટ વર્થ કેટલી છે ? Ruturaj Gaikwad Networth

Ans : 11.36 cr

1 thought on “ઋતુરાજ ગાયકવાડ નો જીવન પરિચય | Ruturaj Gaikwad Biography”

Leave a Comment