EMRS Recruitment 2023 : એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં 4062 શિક્ષકોની ભરતી,પગાર 1 લાખ સુધી

(emrs teacher recruitment 2023,emrs teacher recruitment,emrs recruitment 2023,emrs non teaching recruitment 2023,emrs teacher recruitment 2023 syllabus,eklavya model residential school recruitment 2023,emrs recruitment,emrs recruitment 2023 notification,teacher recruitment 2023,emrs recruitment 2023 syllabus,ekalavya model school recruitment 2023,eklavya school teacher recruitment 2023,emrs 2023 recruitment,emrs recruitment rules,emrs new recruitment 2023)

EMRS Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા બહાર પાડે EMRS Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

EMRS Recruitment 2023 | EMRS Recruitment 2023 notification

ભરતી કરનાર સંસ્થાએકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ
પોસ્ટ નામવિવિધ
અરજી કરવાની શરૂઆત28 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 જૂલાઈ 2023
પગારજાહેરાતમાં આપેલ નથી
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
EMRS Official websitewww.emrs.tribal.gov.in

પોસ્ટ નામ

EMRS દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
પોસ્ટનું નામ કુલ જગ્યા
પ્રિન્સિપાલ 303
ટીચર 2266
એકાઉન્ટન્ટ 361
જેએસએ ક્લાર્ક759
લેબ અટેન્ડન્ટ 373

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 4062 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટનું નામકુલ જગ્યા
પ્રિન્સિપાલ303
ટીચર2266
એકાઉન્ટન્ટ361
જેએસએ ક્લાર્ક759
લેબ અટેન્ડન્ટ373
કુલ જગ્યા4062

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે જે ઉમેદવારે અરજી કરતાં પહેલા પોતાની લાયકાત અનુસર પોસ્ટ જાહેરાતમાં વાંચી અરજી કરવી. EMRS Recruitment 2023 Notification નીચે જાહેરાત ડાઉનલોડ કરી વાંચી શકો છો.

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
પ્રિન્સિપાલપીજી+બીએડ (12 વર્ષ અનુભવ)
ટીચરપીજી+બીએડ
એકાઉન્ટન્ટડિગ્રી ઇન કોમર્સ
જેએસએ ક્લાર્ક12 પાસ
લેબ અટેન્ડન્ટ10 પાસ
EMRS Recruitment 2023

મહત્ત્વની તારીખ

એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ દ્વારા ભરતી ની જાહેરાત 28 જૂન 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની emrs.tribal.gov.in recruitment 2023 પરની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ 28 જૂન 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2023

અરજી કી રીતે કરવી ?

  • સૌ પ્રથમ , રાષ્ટ્રીય આદિવાસી શિક્ષા સમિતિ દિલ્લી દ્વારા બહાર પાડેલ જાહેરાત વાંચી માહિતી લો.
  • રાષ્ટ્રીય આદિવાસી શિક્ષા સમિતિ દિલ્લી સત્તાવાર વેબસાઇટ https://examinationservices.nic.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી,એપ્લિકેશન નંબર મેળવો.
  • ત્યાર બાદ લૉગ ઇન કરો અને Apply now બટન પર ક્લિક કરો.
  • એક ફોર્મ ખુલશે તેમ માંગ્યા મુજબ વિગત ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • તમામ વિગત ભર્યા બાદ સબમિટ કરી,ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

આ ભરતી વિશે પણ વાંચો :

EMRS Vacancy 2023 FAQ’s

  1. EMRS Vacancy 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

    31 જુલાઇ 2023

  2. EMRS Vacancy 2023 અરજી કેવી રીતે કરવી ?

  3. EMRS Vacancy 2023 મા શૈક્ષણિક લાયકાત શું છે?

    માસ્ટર ડિગ્રી/સ્નાતક

  4. EMRS નું પૂરું નામ શું છે?

    એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ

2 thoughts on “EMRS Recruitment 2023 : એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં 4062 શિક્ષકોની ભરતી,પગાર 1 લાખ સુધી”

Leave a Comment