Union Bank of India Recruitment 2023 : કુલ 11 જગ્યા પર ભરતી

યુનિયન બઁક ઓફ ઈન્ડિયામાં સિંગલ વિન્ડો ઓપરેટર ની જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી વિવિધ જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી ની અરજી Union Bank of India દ્વારા 09 મે 2023 સુધી માં Union Bank of India Recruitment 2023 ની સત્તાવાર વેબસાઇટ પર જઈ જરૂરી લાયકાત અને જરૂરી વિગત,દસ્તાવેજ સાથે અરજી મંગાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો યુનિયન બઁક ઓફ ઈન્ડિયા ની આ ભરતી માં ઉમેદવારી ફોર્મ ભરવા માંગો છો તો સંપૂર્ણ લેખ વાંચો અથવા યુનિયન બઁક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન વાંચી માહિતી લો.

Union Bank of India Recruitment 2023

Union Bank of India Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાયુનિયન બઁક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામસિંગલ વિન્ડો ઓપરેટર
કુલ જગ્યા11 (મહિલા)
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ09 મે 2023
Official Websitewww.unionBankofIndia.co.in

પોસ્ટ નામ

યુનિયન બઁક ઓફ ઈન્ડિયા 2023 ની ભરતીમાં કુલ 11 જગ્યા માટે સિંગલ વિન્ડો ઓપરેટર ની ભરતી કરવામાં આવેલ છે.

શૈક્ષણિક લાયકાત

union bank of india vacancy 2023 ની ભરતી માં ઉમેદવાર એ ઓછાં માં ઓછું bechelor degree એટલે કે Graduation નો અભ્યાસ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી પાસ કરેલ હોવું જરૂરી છે.

વય મર્યાદા

Union Bank of India સિંગલ વિન્ડો ઓપરેટર ની જગ્યા માટે અરજી કરવાની ઉમેદવારની વય મર્યાદા વધુમાં વધુ 18 થી 28 વર્ષ હોવી જરૂરી છે.

પગાર ધોરણ

આ ભરતી માં પસંદગી પામનાર મહિલા ઉમેદવાર નો પગાર લેવલ મુજબ 17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42660-3270/1-45930-1990/1-47920(20 Years) મળવાપાત્ર રહશે.

Also Read : Indian Railway Recruitment 2023 : કુલ 238 Loco Pailot જગ્યા પર ભરતી

અરજી ફી

કેટેગરી અરજી ફી
UR/OBCRs.850
SC/ST/PwBDRs.175

અરજી કરવાની તારીખ

અરજી કરવાની શરૂઆત 19 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 09 મે 2023

Union Bank of India Recruitment 2023 Notification Download

union bank of india vacancy 2023 અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ બઁકની www.unionbankofindia.co.in પર જાઓ,Recruitments ના બટન પર ક્લિક કરો પેજ ઓપન થતાં Click to View the Current Recruitment ક્લિક કરી CLICK HERE TO APPLY ONLINE પર જાઓ.
  • ત્યાર બાદ Click here for New Registration પર જાઓ અહી તમામ વિગત ભર્યા બાદ SAVE AND NEXT ના બટન પર ક્લિક કરી COMPLETE REGISTRATION કરો.
  • COMPLETE REGISTRATION માં જરૂરી દસ્તાવેજ અપલોડ કરી સેવ કરો.
  • ત્યારબાદ payment ટેબ આવશે, અરજી ફી ની ચુકવણી કર્યા અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

Also Read : SBI Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કુલ 1031જગ્યા પર ભરતી

Union bank india recruitment FAQ’s

Union Bank of India Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

09 મે 2023 સુધી

Union Bank of India Recruitment 2023 ની official Website કઈ છે ?

www.unionBankofIndia.co.in

Union Bank of India સરકારી છે ?

90 % શેર ની હિસ્સેદારી ભારત સરકાર

2 thoughts on “Union Bank of India Recruitment 2023 : કુલ 11 જગ્યા પર ભરતી”

Leave a Comment