IOCL Recruitment 2023 : ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ માં 490 જગ્યા પર સીધી ભરતી

IOCL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસ તેમજ એક્ઝિક્યુટિવની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડેલ IOCL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

iocl recruitment 2023 apprentice
iocl recruitment 2023 apprentice

IOCL Recruitment 2023 | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ – IOCL
પોસ્ટ નામએપ્રેન્ટિસ તેમજ એક્ઝિક્યુટિવ
અરજી કરવાની શરૂઆત તારીખ25 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
IOCL Official Websitehttps://www.iocl.com/

પોસ્ટનું નામ | IOCL Recruitment 2023 Post Name

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ટેક્નિશિયન,ટ્રેડ એપ્રેન્ટિસ,ગ્રેજયુએટ એપ્રેન્ટિસ અને એકાઉન્ટ એક્ઝિક્યુટિવની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની રહશે.

કુલ જગ્યા | IOCL Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ એપ્રેન્ટિસ તેમજ એક્ઝિક્યુટિવની પોસ્ટ માં કુલ 490 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં તેમજ નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામ જગ્યા
ટેક્નિશિયન150
ટ્રેડ એપ્રેન્ટિસ110
ગ્રેજયુએટ એપ્રેન્ટિસ/એકાઉન્ટ એક્ઝિક્યુટિવ230
કુલ જગ્યા 490

શૈક્ષણિક લાયકાત | IOCL Recruitment ITI 2023 Qualification

IOCL ની આ ભરતી માં વિવિધ એપ્રેન્ટિસ તેમજ એક્ઝિક્યુટિવ જગ્યા માટે ઉમેદવારની લાયકાત જાહેરાત માં આપવામાં આવેલ છે. જે નીચે notification માં જઈ જાહેરાત ડાઉનલોડ કરી વાંચી લેવું.

વયમર્યાદા | IOCL Recruitment 2023 Age Limit

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 માં લઘુત્તમ ઉંમર 18 થી 24 વર્ષ ના ઉમેદવાર અરજી કરી શકે છે,સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. ઉમર ની ગણતરી 31 ઓગસ્ટ 2023 તારીખ પ્રમાણે ગણતરી થશે.

પગાર ધોરણ | IOCL Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું એપ્રેન્ટિસ એક્ટ હેઠળ નક્કી કરવામાં આવેલ રકમ આપવામાં આવશે.

પસંદગી પક્રિયાં | IOCL Recruitment 2023 Selection Process

IOCL ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઓનલાઈન પરીક્ષા અથવા દસ્તાવેજ ચકાસણી ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તમામ સૂચના તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

નોકરી સ્થળ | iocl recruitment 2023 apprentice Job Location

આ ભરતીનું નોકરી સ્થળ તમિલનાડુ અને પુડુચેરી,કર્ણાટક,કેરળ,આંધ્ર પ્રદેશ,તેલંગાણા રાજ્ય છે.

મહત્ત્વની તારીખ | IOCL Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત25 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | IOCL Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? | How to Apply online IOCL Recruitment 2023?

  • સૌ પ્રથમ IOCL દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે IOCL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ – https://www.iocl.com/ અને એપ્રેન્ટિસશીપ પર ક્લિક કરો
  • જેમાં IOCL-સધર્ન રિજન (MD) ખાતે એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ 490 ટ્રેડ/ટેકનિશિયન/એકાઉન્ટ એક્ઝિક્યુટિવ/ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની સગાઈ માટેની સૂચના નીચે Click Here to Apply online પર ક્લિક કરો
  • ત્યાર બાદ Login પક્રિયા કરી Apply કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા એક વાર સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | IOCL Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (IOCL Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (IOCL Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :