IOCL Recruitment 2023 : 10મું, 12મું, ગ્રેજ્યુએટ, ITI પાસ ઉમેદવારો માટે તક

IOCL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડેલ IOCL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

IOCL Recruitment 2023
IOCL Recruitment 2023

IOCL Recruitment 2023 | IOCL Recruitment 2023 Apply Online

ભરતી કરનાર સંસ્થાઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટ નામએપ્રેન્ટિસ
અરજી કરવાની શરૂઆત તારીખ16 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ05 જાન્યુઆરી 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://www.ioclmd.in/

પોસ્ટનું નામ | IOCL Recruitment 2023 Post Name

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ – IOCL દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | IOCL Vacancy 2023

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 1603 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આપેલ છે.

  • ટ્રેડ એપ્રેન્ટિસ
  • ટેક્નિશિયન એપ્રેન્ટિસ
  • ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ

શૈક્ષણિક લાયકાત | IOCL Recruitment 2023 Qualification

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ની આ ભરતી માં વિવિધ એપ્રેન્ટિસ જગ્યા માટે ઉમેદવારના લાયકાતમાં ITI/Diploma/BE/B. tech કરેલ હોવું જરૂરી છે.

પગાર ધોરણ | IOCL Recruitment 2023 Salary

એપ્રેન્ટિસ ઉમેદવાર ને દર મહિને એપ્રેન્ટિસ એક્ટ નિયમ મુજબ પગાર મળવાપાત્ર રહશે.

પસંદગી પક્રિયાં | IOCL Recruitment 2023 Selection Process

IOCL ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઓનલાઈન પરીક્ષા ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | IOCL Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત16 ડિસેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 જાન્યુઆરી 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | IOCL Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • એલસી
  • અન્ય વિગત

IOCL Recruitment 2023 ભરતી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? | How to Apply IOCL Recruitment 2023

ઓનલાઈન અરજી કરવાની વિગતો નીચે મુજબ છે :

  1. IOCL ની વેબસાઇટ https://www.ioclmd.in/ ખોલો.
  2. “New Registration” ટેબ પર ક્લિક કરો.
  3. તમારા વ્યક્તિગત માહિતી જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, શિક્ષણ, વગેરે ભરો.
  4. તમારા નાગરિકતા પ્રમાણપત્રની સ્કેન કરેલી કૉપી અપલોડ કરો.
  5. તમારા શૈક્ષણિક પ્રમાણપત્રોની સ્કેન કરેલી કૉપી અપલોડ કરો.
  6. “Submit” બટન પર ક્લિક કરો.

તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થયા ગયા પછી, તમને એક રેફરન્સ નંબર મળશે. આ રેફરન્સ નંબરનો ઉપયોગ તમારી અરજીની સ્થિતિ ચકાસવા માટે કરી શકો છો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

આ ભરતી વિશે પણ જાણો :