ઇશાન કિશન નો જીવન પરિચય | Ishan Kishan Biography

ઇશાન કિશન Indian cricketr છે જે ભારત દેશ તરફથી ક્રિકેટ રમે છે આ ભારતીય બેટ્સમેને વનડે મેચ માં 210 રન મારી ને પોતાનું નામ સચિન તેંડુલકર,વીરેન્દ્ર સેહવાગ તેમજ રોહિત શર્મા એ રમેલી બેવડી સદી માં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઇશાન કિશન ડાબી બાજુ થી બેટિંગ કરે છે અને વિકેટ કીપીંગ કરે છે.ઇશાન કિશન ઘેરેલું ક્રિકેટ (Domestic Cricket) ઝારખંડ તરફ થી IPL માં મુંબઈ ઈંડિયંસ તરફ થી ક્રિકેટ રમે છે. તો ચાલો આજે આપણે જાણીએ ઈશાન કિશન ની Biography.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Ishan Kishan

Table of Contents

ઇશાન કિશન નો જન્મ અને પરિવાર | Ishan Kishan Birth & Family

ઇશાન કિશન જન્મ 18 જુલાઇ 1998 ના રોજ બિહાર ના પટના શહેર માં થયો હતો. ઇશાન કિશન ના પિતા નું નામ પ્રણવકુમાર પાંડે કિશન છે અને માતા નું નામ સૂચિત્રા સિહ પાંડે કિશન છે. તેના પિતા વ્યવસાયે એક બિલ્ડર છે જ્યારે માતા એક ગૃહિણી છે. ઇશાન કિશન ના ભાઈ નું નામ રાજ પાંડે કિશન છે. અને તે પણ રાજ્ય કક્ષા સ્તરે ક્રિકેટ રમી ચૂક્યો છે.

નામ (Name)ઇશાન પ્રણવકુમાર પાંડે કિશન
જન્મતારીખ (Birthdate)18 જુલાઇ 1998
જન્મસ્થાન (Birthplace)પટના,બિહાર
ઉંમર (Age)24 વર્ષ (2022)
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
જાતિ (cast)ભૂમિહર બ્રમ્હાણ
વ્યવસાય (Profession)ક્રિકેટ
સ્કૂલ શિક્ષા (School) દિલ્લી પબ્લિક શાળા પટના
કોલેજ શિક્ષા (Collage)પટના કોમર્સ કોલેજ
વિવાહિક સ્થિતિ (Maritial Status)અવિવાહિત
કોચ નું નામ (Coach Name)સંતોષ કુમાર , અજીત મિશ્રા
આઇપીએલ ટીમ (IPl Team)મુંબઈ ઈંડિયંસ
ફેવરિટ ક્રિકેટ ખેલાડી (favorite cricketer)મહેન્દ્રસિહ ધોની
ગર્લફ્રેન્ડ (Gf)અદિતી હુંડિયા (Aditi Hundia)

ઇશાન કિશન પરિવાર | Ishan Kishan Family

પિતાનું નામ (Father Name)પ્રણવકુમાર પાંડે કિશન
માતામુ નામ (Mother Name)સૂચિત્રા સિહ કિશન
ભાઈનું નામ (Brother Name)રાજ કિશન

ઇશાન કિશન ની શિક્ષા | Ishan Kishan Education

ઇશાન કિશન ને બાલ પણ થી રમત માં ઘણો ઉત્સાહ અને શોખ હતો. તેથી તેને ભણવાનો એટલો બધો શોખ ના હતો. બાળપણથી જ તેની પ્રિય રમત ક્રિકેટ રહી છે અને તે ક્રિકેટ ની રમત માં જ ઘણો સમય પસાર કરતો હતો. ઇશાન કિશને પ્રાથમિક શિક્ષા દિલ્લી પબ્લિક શાળા પટના થી પૂરી કરી હતી ત્યાર બાદ તેણે તેની વધારે ની કોલેજ નો અભ્યાસ પટના ની કોમર્સ કોલેજ માં એડમિશન લઈ ને અભ્યાસ ચાલુ કર્યો હતો અને ત્યાં જ તેણે ક્રિકેટ ક્લબ જોઇન કરી ક્રિકેટ કરિયર ની શરૂઆત કરી હતી. તેને ક્રિકેટ ક્લબ માં જોઈ થવાની સલાહ તેના ભાઈ રાજે આપી હતી.

Ishan Kishan

ઇશાન કિશન ક્રિકેટ કરિયર | Ishan Kishan Cricket Career

 • પોતાના ભાઈ ની સલાહ બાદ ક્રિકેટ ક્લબ જોઇન કર્યું અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
 • ઇશાન કિશન વિકેટકીપીંગ અને બેટિંગ કરે છે.
 • BCCI એ બિહાર ક્રિકેટ એસોસિએશન ની માન્યતા રદ કરતાં બિહાર તરફ થી ક્રિકેટ રમવાનું બંધ થતાં ત્યારે તેના કોચ સંતોષ કુમારે અન્ય બીજા રાજ્ય તરફ થી રમવાની સલાહ આપી. અને તેણે રાંચી જઈ ને ઝારખંડ તરફ થી રમવાનું નક્કી કર્યું.
 • રાંચી જઈ ક્રિકેટ માં સારું પ્રદશન કરતાં ઝારખંડ ની રણજી ટીમમાં પસંદગી થઈ.
 • વર્ષ 2016-17 માં રણજી ટ્રોફી ની મેચ માં ઈશાન કિશને 273 રન બનાવ્યા હતા જે રન ઝારખંડ ના ખેલાડી ને એકમાત્ર સ્કોર હતો.
 • રણજી ટ્રોફી માં સારું પ્રદશન કરવા બદલ અંડર-19 કપ્તાન બનાવવામાં આવ્યો હતો.

આઈપીએલ કરિયર | Ishan Kishan IPL Career

 • અંડર -19 ની મેચ માં સારું પ્રદશન કર્યું જેથી તેની નામ વર્ષ 2016 આઈપીએલ ની નિલામી આવ્યું અને તેને ગુજરાત ની ટીમ ગુજરાત લાયન્સ એ બેસ કિંમત 10 લાખ હતી અને ગુજરાત લાયન્સે તેને 35 લાખ માં ખરીદ્યો.
 • ત્યાર બાદ વર્ષ 2018 માં આઈપીએલ ની હરાજી દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સે તેને 6.2 કરોડ ની મોટી રકમ માં ખરીદ્યો.
 • વર્ષ 2020 માં તેણે મુંબઇ ઇન્ડિયન્સ ના ખેલાડી માં સૌથી વધારે 516 રન અને સૌથી વધારે સિકસ માર્યા હતા.
 • વર્ષ 2021 માં મુંબઈ ઇન્ડિયન્સે ઇશાન કિશન ને 6.2 કરોડ માં ખરીદ્યો હતો. અને તેણે તે સિઝન માં 241 રન માર્યા હતા.
 • ત્યાર પછી વર્ષ 2022 માં ઈશાન કિશન ને આઈપીએલ ની હરાજી માં મુંબઇ ઇન્ડિયન્સે 15.25 કરોડ મોટી રકમ માં ખરીદ્યો હતો. અને તે એક સૌથી મોંઘા ખેલાડી ના લીસ્ટ માં સામેલ થઈ ગયો.અને આ સિઝન માં તેણે 14 મેચ માં 418 રન માર્યા હતા.

ઇશાન કિશન આંતરરાષ્ટ્રીય કરિયર | Ishan Kishan International Career

 • ઇશાન કિશને પોતાની પહેલી આંતરાષ્ટ્રીય મેચ વર્ષ 2021 માં 14 માર્ચ ના રોજે ઈંગ્લેન્ડ ના વિરુદ્ધ ટી20 મેચ થી શરૂઆત કરી હતી. અને આ મેચ માં તેણે 32 બોલ માં 56 રન માર્યા હતા.
 • ત્યાર બાદ વર્ષ 2021 માં જ તેણે વનડે ક્રિકેટ માં પણ ડેબ્યૂ કર્યું હતું અને તેણે પ્રથમ મેચ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ મેચ રમી હતી. તેની પ્રથમ મેચ માં 42 બોલ 56 રન બનાવ્યા હતા.
 • ઇશાન કિશને 10 ડિસેમ્બર 2022 ના રોજે બાંગ્લાદેશ વિરુદ્ધ ની મેચ માં 210 રન ની બેવડી સદી ઝડપી મારી સચિન તેંડુલકર,વીરેન્દ્ર સેહવાગ,રોહિત શર્મા તેમજ ક્રિશ ગેલ ના રેકોર્ડની બરાબરી કરી છે.

એક દિવસીય ક્રિકેટ માં લગાવેલ બેવડી સદી | Ishan Kishan double Hundred

નામ રન દેશ વર્ષ
સચિન તેંડુલકર 200 ભારત 2010
વીરેન્દ્ર સેહવાગ 219 ભારત 2011
રોહિત શર્મા 209ભારત 2013
રોહિત શર્મા264 ભારત 2014
ક્રિશ ગેલ 215 વેસ્ટ ઈન્ડિઝ 2015
માર્ટિન ગપ્ટિલ237 ન્યૂઝીલેન્ડ 2015
રોહિત શર્મા 208 ભારત 2017
ઇશાન કિશન 210 ભારત 2022

Ishan Kishan FAQ’s

Q.ઇશાન કિશન નો જન્મ ક્યારે અને કયા થયો હતો ? Where is ishan kishan bron

Ans : 18 જુલાઇ 1998,પટના- બિહાર

Q.ઇશાન કિશન ની ઉંમર કેટલી છે ? How old is Ishan kishan ?

Ans :24 (2022)

Q.ઇશાન કિશન ના પિતા કોણ છે ? Who is the father of ishan kishan ?

Ans : પ્રણવકુમાર પાંડે કિશન

Q.ઇશાન કિશન નો પસંદીદા ખેલાડી કોણ છે ? Who is Favarite Player Of Ishan Kishan ?

Ans :એમએસ ધોની,રાહુલ દ્રવિડ,ડેવિડ વોર્નર

Q.ઇશાન કિશને કેટલી કમાણી કરી છે ? How much did ishan kishan earn ?

Ans : વર્ષ 2022 આઇપીએલ માં 15.25 કરોડ ની કમાણી

Q.ઇશાન કિશન નું ભણતર કેટલું છે ? What is the Qualification of ishan kishan ?

Ans : પટના ની દિલ્લી પબ્લિક શાળા માં સ્કૂલ નો અભ્યાસ તેમજ પટના ની કોમર્સ કોલેજ માંથી ગ્રેજ્યુએશન અને ડિગ્રી મેળવી છે.

Q.ઇશાન કિશન ની ગિર્લફ્રેંડ કોણ છે ? Who is the Girlfriend of the Ishan kishan ?

Ans : અદિતી હુંડિયા (Aditi Hundia)

Q. ઇશાન કિશન કયા રાજ્ય નો છે ? Where is ishan kishan live ? Where is ishan kishan House

Ans : બિહાર નો છે પરંતુ ઝારખંડ તરફ થી ઘરેલુ ક્રિકેટ રમે છે .

Leave a Comment