SBI Recruitment 2023 : સ્ટેટ બેંક માં બમ્પર ભરતી આ રીતે કરો અરજી રૂપિયા ભર્યા વિના

sbi bank recruitment 2023 દ્વારા જરૂરી લાયકાત ધરાવતા ભારતીય ઉમેદવાર પાસે specialist Cadre Officers ની 200 થી વધારે જગ્યા માટે SBI Recruitment 2023 ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવા માટે ઓનલાઈન માહિતી બહાર પાડવામાં આવેલ છે. જેમાં specialist Cadre Officers ની કુલ 217 જગ્યા માટે તારીખ 19 મે 2023 સુધી માં સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in ભરી શકાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ sbi recruitment 2023 ભરતી ને લગતી અન્ય માહિતી અથવા સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આ લેખ ના માધ્યમ થી તેમજ sbi recruitment 2023 notification થી મેળવી શકો છો.

SBI Recruitment 2023
SBI Recruitment 2023

SBI Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાસ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામspecialist Cadre Officers
કુલ જગ્યા217
અરજી કરવાની છેલ્લી તારીખ19 મે 2023
પગારBasic Pay: 63840-1990/5-73790-2220/2-78230
Basic Pay: 36000-1490/7-46430-1740/2-49910-1990/7/-63840
CTC range -From Rs.28.00 lacs to Rs. 31.00 Lacs
CTC range -From Rs.19.00 lacs to Rs. 22.00 Lacs
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
Gujarat High Court Official Websitewww.sbi.co.in

પોસ્ટ નામ

Specialist Cadre Officers

કુલ જગ્યા

271 જગ્યા પર ભરતી

શૈક્ષણિક લાયકાત

sbi recruitment 2023 Specialist Cadre Officers શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત તેમજ અનુભવ રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે sbi recruitment 2023 notification વાંચી શકો છો.

Also Read : Gujarat High Court Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ માં 1778 આસિસ્ટન્ટ ની જગ્યા માટે ભરતી અરજી કરવાની અંતિમ તારીખ 19/05/12023

વય મર્યાદા

આ ભરતી માં વય મર્યાદા પોસ્ટ મુજબ રાખવામાં આવી છે.

અરજી ફી

આ ભરતી માં અરજી કરનાર ઉમેદવાર ને અરજી ફી કેટેગરી મુજબ ભરવાની રહશે.

General/EWS/OBC – Rs 750/-

SC/ST/PWD ના ઉમેદવારએ કોઈ ફી ભરવાની નથી (અરજી ફી શૂન્ય છે)

પસંદગી પક્રિયા

sbi vacancy 2023 ની પસંદગી પક્રિયા ઉમેદવાર ના ઇંટરવ્યૂ આધારિત થશે. કુલ 100 ગુણ માંથી ઈન્ટર્વ્યુ ના ગુણ આપવામાં આવશે. ઈન્ટર્વ્યુ એ ઉમેદવાર ની પસંદગી થશે જે ઉમેદવાર ના લેખિત પરીક્ષામાં મેરીટ આધારિત પસંદગી કરવામાં આવશે.

Also Read : ONGC Surat Recruitment 2023 : 35 જગ્યા માટે ONGC સુરતમાં ભરતી

sbi recruitment 2023 apply online Process

Official Websitewww.sbi.co.in
sbi bank jobs notification 2023અહી ક્લિક કરો

FAQ’s

SBI Recruitment 2023 ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

19/05/2023

SBI Recruitment 2023 અરજી કરવાની વેબસાઈટ કઈ છે ?

www.sbi.co.in

1 thought on “SBI Recruitment 2023 : સ્ટેટ બેંક માં બમ્પર ભરતી આ રીતે કરો અરજી રૂપિયા ભર્યા વિના”

Leave a Comment