November 2022 Festival List : આ મહિના માં કયો તહેવાર ક્યારે છે | મહત્ત્વ ના દિવસો

November Calendar 2022 | November 2022 calendar with Festivals | November 2022 Calendar with holidays india

WhatsApp Group Join Now
Telegram Group Join Now

November 2022 Festival List : આપનો ભારત દેશ એક એવો દેશ છે જ્યાં કેટલાય હજારો વર્ષો થી ધાર્મિક પરંપરા ની માન્યતા સાથે ચાલતો આવતો દેશ છે. આપણાં સનાતન પરંપરા માં દર રોજ ના દિવસે કોઈ ના કોઈ તહેવાર જરૂર હોય છે. October 2022 ના મહિના માં નવરાત્રિ,દશેરા,દિવાળી તેમજ છઠ મહાપર્વ જેવા મોટા તહેવાર બાદ November 2022 માં દેવ ઉઠી એકાદશી તેમહ દેવ દિવાળી જેવા મહાપર્વ તેમજ મધ્યપ્રદેશ-છત્તીસગઢ-પંજાબ-હરિયાણા ના સ્થાપના દિવસ અને ગુરુનાનક જયંતીથી November 2022 ના મહિના ની શરૂઆત થઈ રહી છે તો ચાલો જાણીએ November 2022 કેટલાક તહેવાર અને મહત્ત્વ ના દિવસો.

November 2022 Festival List

November 2022 ના તહેવાર ( November 2022 Festival )

Indian festivals in November 2022

તારીખ વાર વિશેષ દિન
01 નવેમ્બર 2022મંગળવાર ગોપાષ્ટમી
02 નવેમ્બર 2022બુધવાર અક્ષય નવમી
04 નવેમ્બર 2022શુક્રવાર દેવઉઠી એકાદશી, તુલસી વિવાહ,પંઢરપુર યાત્રા
05 નવેમ્બર 2022શનિવાર શનિ પ્રદોષ,ચાતુર્માસ સમાપ્ત
06 નવેમ્બર 2022 રવિવાર વૈકુંઠ ચતુરદશી
07 નવેમ્બર 2022 સોમવાર દેવદિવાળી
08 નવેમ્બર 2022મંગળવાર કાર્તિક પૂર્ણિમા,ચંદ્રગ્રહણ,પુષ્પકર સ્નાન
09 નવેમ્બર 2022 બુધવાર માર્ગશિર્ષ માસ પારંભ
10 નવેમ્બર 2022 ગુરુવાર રોહિણી વ્રત
11 નવેમ્બર 2022 શુક્રવાર સૌભાગ્ય સુંદરી વ્રત
12 નવેમ્બર 2022શનિવાર સકષ્ટી ચતુર્થી
16 નવેમ્બર 2022 બુધવાર કાળ ભૈરવ અષ્ટમી,વૃશ્ચિક સક્રાન્તિ
17 નવેમ્બર 2022ગુરુવાર મંડલા પૂજા આરંભ
20 નવેમ્બર 2022રવિવાર ઉત્પન્ન એકાદશી
21 નવેમ્બર 2022સોમવાર સોમ પ્રદોષ વ્રત
22 નવેમ્બર 2022મંગળવાર માસિક શિવરાત્રી
23 નવેમ્બર 2022 બુધવારમાર્ગશીષ અમાસ
25 નવેમ્બર 2022 શુક્રવાર ચંદ્રદર્શન
28 નવેમ્બર 2022 સોમવાર શ્રી રામ વિવાહ ઉત્સવ,વિવાહ પંચમી
29 નવેમ્બર 2022 મંગળવાર ચંપા ષષ્ઠી
30 નવેમ્બર 2022 બુધવાર માસિક દુર્ગાષ્ટમી

November 2022 Festival india

November 2022 કેટલાક વિશેષ દિવસ

તારીખ વિશેષ દિન
01 નવેમ્બર 2022 મધ્યપ્રદેશ-છત્તીસગઢ-પંજાબ-હરિયાણા સ્થાપન દિવસ
05 નવેમ્બર 2022 વિશ્વ રેડિયોગ્રાફી દિવસ
07 નવેમ્બર 2022 રાષ્ટ્રીય કેન્સર જાગરૂકતા દિવસ,બાળસુરક્ષા દિવસ
08 નવેમ્બર 2022 ગુરુ નાનક જયંતી
09 નવેમ્બર 2022 રાષ્ટ્રીય કાનૂની સેવ દિવસ,ઉતરાખંડ સ્થાપના દિવસ
10 નવેમ્બર 2022 વિશ્વ વિજ્ઞાન દિવસ
11 નવેમ્બર 2022 રાષ્ટ્રીય શિક્ષા દિવસ
12 નવેમ્બર 2022 વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ
14 નવેમ્બર 2022 બાળ દિવસ,ડાયાબિટીસ દિવસ
15 નવેમ્બર 2022 ભગવાન બિરસા મુંડા જયંતી
16 નવેમ્બર 2022 રાષ્ટ્રીય પ્રેસ દિવસ
19 નવેમ્બર 2022 એકતા દિવસ,ઇન્દિરા જયંતી
20 નવેમ્બર 2022 આંતરરાષ્ટ્રીય બાળ દિવસ
24 નવેમ્બર 2022 ગુરુ તેગ બહાદુર શહિદ દિવસ
26 નવેમ્બર 2022 રાષ્ટ્રીય બંધારણ દિવસ

1 thought on “November 2022 Festival List : આ મહિના માં કયો તહેવાર ક્યારે છે | મહત્ત્વ ના દિવસો”

Leave a Comment