Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેન્ક માં પરીક્ષા વગર ભરતી,અત્યારે જ કરી અરજી

Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો RNSB Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023
Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023

Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023 | RNSB Recruitment 2023

ભરતી કરનાર સંસ્થારાજકોટ નાગરિક સહકારી બેન્ક
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત22 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓકટોબર 2023
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://jobs.rnsbindia.com/

પોસ્ટ નામ | Rajkot nagarik sahakari bank recruitment 2023 Post Name

રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ મેનેજર (I.T.),વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (સર્વર એન્જિનિયર) (આઈ.ટી.),વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (સિસ્ટમ એન્જિનિયર) (આઈ.ટી.),ઓફિસ આસિસ્ટન્ટ (તાલીમાર્થી),વરિષ્ઠ મેનેજમેન્ટ પોઝિશન્સ ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | Rajkot nagarik sahakari bank recruitment 2023 Education Qualification

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે જે ઉમેદવારે અરજી કરતાં પહેલા પોતાની લાયકાત અનુસર પોસ્ટ જાહેરાતમાં વાંચી પછી અરજી કરવી.

મેનેજર (I.T.)

  • સ્નાતક: (માન્ય યુનિવર્સિટીમાંથી પૂર્ણ સમયનો અભ્યાસક્રમ) BCA, અથવા B.E/B.Tech/B.Sc in Computers/I.T.
  • પોસ્ટ ગ્રેજ્યુએશન: (સંપૂર્ણ સમયનો અભ્યાસક્રમ માન્ય યુનિવર્સિટી MCA, અથવા M.E/M.Tech/M.Sc in Computers/I.T.

વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (સર્વર એન્જિનિયર) (આઈ.ટી.)

  • IT/કમ્પ્યુટરમાં સ્નાતક અથવા અનુસ્નાતક (માન્ય યુનિવર્સિટીમાંથી પૂર્ણ સમયનો કોર્સ)

વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (સિસ્ટમ એન્જિનિયર) (આઈ.ટી.)

  • IT/કમ્પ્યુટરમાં સ્નાતક અથવા અનુસ્નાતક (માન્ય યુનિવર્સિટીમાંથી પૂર્ણ સમયનો કોર્સ)

ઓફિસ આસિસ્ટન્ટ (તાલીમાર્થી)

  • કોઈપણ સ્નાતક

વરિષ્ઠ મેનેજમેન્ટ પોઝિશન્સ

  • કોઈપણ વર્ગ સાથે પ્રથમ વર્ગ સ્નાતક (કલા સિવાય) અથવા અનુસ્નાતક (કલા સિવાય) અથવા સી.એ.

વય મર્યાદા | Rajkot nagarik sahakari bank recruitment 2023 Age Limit

ઓછા માં ઓછી વય મર્યાદા 18 વર્ષ છે જયારે વધુ માં વધુ 30 વર્ષ રાખવામાં આવી છે.

પસંદગી પક્રિયા | Rajkot nagarik sahakari bank recruitment 2023 Selection Process

આ ભરતી માં ઉમેદવાર નો પસંદગી ઇંટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા દ્વારા થઈ શકે છે. સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા નીચે મુજબ ના સ્ટેપ આધારિત થઈ શકે છે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ

અરજી કરવા માટે મહત્ત્વની તારીખ | Rajkot nagarik sahakari bank recruitment 2023 last date

રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત 22 સપ્ટેમ્બર 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ22 સપ્ટેમ્બર 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ21 ઓકટોબર 2023

પગાર ધોરણ | Rajkot nagarik sahakari bank recruitment 2023 Salary

આ ભરતી માં પગાર કેટલો આપવામાં આવશે જેની નિશ્ચિત માહિતી આપવામાં આવી નથી,નિમણૂક લાયકાત અને અનુભવના આધારે કોન્સોલિડેટેડ ફિક્સ પગાર સાથે કરાર આધારિત કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી ? | Rajkot nagarik sahakari bank recruitment 2023 apply online

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://jobs.rnsbindia.com/ પર જાઓ.
  • હવે Apply Online કરો
  • સંપૂર્ણ વિગત Application Form ભરો અને Document Upload  કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું

2 thoughts on “Rajkot Nagarik Sahakari Bank Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેન્ક માં પરીક્ષા વગર ભરતી,અત્યારે જ કરી અરજી”

Leave a Comment