ONGC Surat Recruitment 2023 : 35 જગ્યા માટે ONGC સુરતમાં ભરતી

ONGC Surat Recruitment 2023 : ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કુલ 35 એસોસિયેટ કન્સલ્ટન્ટ એક્સિકયુટીવ જગ્યા ની ભરતી જાહેરાત કરવામાં આવેલ છે. ONGC દ્વારા જરૂરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવાર પાસે તારીખ 5 મે 2023 સુધી માં ઓફલાઇન અરજી મંગાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ongc job vacancy માં અરજી કરતાં ઉમેદવારએ વધારે માહિતી જેમ કે પોસ્ટનું નામ,વય મર્યાદા,અરજી ફી,પસંદગી પક્રિયા તેમજ પગાર ધોરણ આ લેખ ના માધ્યમ થી જાણીશું.

ONGC Surat Recruitment 2023

ONGC Surat Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
પોસ્ટ નામએસોસિયેટ કન્સલ્ટન્ટ એક્સિકયુટીવ
કુલ જગ્યા35
અરજી કરવાની છેલ્લી તારીખ05 મે 2023
પગાર
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
ONGC Official Websitewww.ongcindia.com

પોસ્ટ નામ

ONGC Recruitment દ્વારા બહાર પાડેલ જગ્યા ONGC Surat Recruitment 2023 Notification મુજબ કુલ 35 એસોસિયેટ કન્સલ્ટન્ટ એક્સિકયુટીવની ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે જેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટ નામકુલ જગ્યા
એસોસિયેટ કન્સલ્ટન્ટ એક્સિકયુટીવ35 જગ્યા

શૈક્ષણિક લાયકાત | ONGC ભરતી 2023 પાત્રતા માપદંડ

આ ONGC Recruitment Eligibility Criteria માં આઇટીઆઇ,ડિપ્લોમા,ડિગ્રી (ઇલેક્ટ્રિકલ,મિકેનિકલ,ઇન્સ્ટ્રુમેન્ટ) ની લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે.

અથવા પ્રોડક્શન/ડ્રિલિંગ/વર્ક ઓવર/ડ્રિલિંગ ક્ષેત્ર માં ઓછામાં ઓછો પાંચ વર્ષ નો અનુભવ ઉમેદવાર ની પહેલી પસંદગી.

આ પણ વાંચો : BSF Head Constable Recruitment 2023 : BSF માં આવી 247 જગ્યા પર ભરતી

વય મર્યાદા

ઓએનજીસી માં ઉમેદવારી કરનાર ની વધુમાં વધુ 65 વર્ષ ઉંમર હોવી જોઈએ.

પગાર ધોરણ

ONGC Surat Recruitment 2023 માં નોકરી માટે પસંદગી થનાર ઉમેદવાર ને ongc vacancy 2023 salary મહિને Rs 66,000/-pm (inclusive of all) + Rs 2000/-

મળવાપાત્ર રહશે.

મહત્ત્વની તારીખ | Important LIink

ONGC Surat Recruitment 2023 ની અરજી 05 મે 2023 સુધી માં કરવાની રહશે.

અરજી કેવી રીતે કરવી ? How to Apply ONGC Surat Recruitmen 2023

ONGC Surat Recruitment 2023 ની ભરતી માં અરજી કરનાર ઉમેદવાર એ જરૂરી લાયકાત અને દસ્તાવેજ સાથે ઈમેલ/સરનામા પર મોકલવાનું રહશે. hr_hazira@ongc.co.in

Office of the Incharge, HR-ER,
First Floor, Admin Building, ONGC Hazira Plant
PO ONGC Nagar, Bhatpore.
Surat-394550

આ પણ વાંચો : Prasar Bharati Recruitment 2023 : અરજી કરો 41 વિડીયોગ્રાફર ની પોસ્ટ

કેટલીક મહત્ત્વપૂર્ણ વેબસાઇટ લિન્ક

ONGC Portalwww.ongcindia.com – Click Here
Advertisement (Notification)Click Here

ONGC Surat Recruitment 2023 FAQ’s

ONGC Surat Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

05 મે 2023

ONGC official website કઈ છે ?

ongcindia com

1 thought on “ONGC Surat Recruitment 2023 : 35 જગ્યા માટે ONGC સુરતમાં ભરતી”

Leave a Comment