Shree Guru Govind University Recruitment 2023 : ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક સ્ટાફ ની કાયમી ભરતી,છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023

Shree Guru Govind University Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં અલગ અલગ બિન શૈક્ષણિક સ્ટાફ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ગુરુ ગોવિંદ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ Shree Guru Govind University Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Guru Govind University Recruitment 2023
Guru Govind University Recruitment 2023

Shree Guru Govind University Recruitment 2023 | Guru Govind University ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાશ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી
પોસ્ટ નામવિવિધ જગ્યા (બિન શૈક્ષણિક)
અરજી કરવાની શરૂઆત તારીખ29 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ12 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન/ઓફલાઇન
Guru Govind University Official Websitehttps://sggu.ac.in/

પોસ્ટનું નામ | Guru Govind University recruitment 2023 Post Name

શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | Guru Govind University Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ બિન શૈક્ષણિક પોસ્ટ માં કુલ જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
લાયબ્રેરીયન01
ડાયરેક્ટર 01
ડેપ્યુટી રજિસ્ટ્રાર01
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર03
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ01
કેશિયર 01
સિનિયર ક્લાર્ક02
જિનિયર ક્લાર્ક05
આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ)01
આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)01

શૈક્ષણિક લાયકાત | Guru Govind University Recruitment 2023 Qualification

Guru Govind University ની આ ભરતી માં વિવિધ જગ્યા (બિન શૈક્ષણિક)ની જગ્યા માટે ઉમેદવારની લાયકાત તમે નીચે કોષ્ટકમાં આપવામાં આવેલ છે.

વયમર્યાદા | Guru Govind University Recruitment 2023 Age Limit

શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ભરતી 2023 માં કેટલા વર્ષ ના ઉમેદવાર અરજી કરી શકે છે? જેની કોઈ માહિતી આપેલ નથી. સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | Guru Govind University Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું ની વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામકુલ જગ્યા
લાયબ્રેરીયનરૂ 37,400 થી રૂ 67,000 – ગ્રેડ પે 10,000
ડાયરેક્ટરરૂ 37,400 થી રૂ 67,000 – ગ્રેડ પે 10,000
ડેપ્યુટી રજિસ્ટ્રારરૂ 15,600 થી રૂ 39,100 – ગ્રેડ પે 6,000
આસિસ્ટન્ટ રજિસ્ટ્રારરૂ 15,600 થી રૂ 39,100 – ગ્રેડ પે 5,400
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટરૂ 9,300 થી રૂ 34,800 – ગ્રેડ પે 4,400
કેશિયરરૂ 9,300 થી રૂ 34,800 – ગ્રેડ પે 4,400
સિનિયર ક્લાર્કરૂ 5,200 થી રૂ 20,200 – ગ્રેડ પે 2,400
જિનિયર ક્લાર્કરૂ 5,200 થી રૂ 20,200 – ગ્રેડ પે 1,900
આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ)રૂ 9,300 થી રૂ 34,800 – ગ્રેડ પે 4,600
આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)રૂ 9,300 થી રૂ 34,800 – ગ્રેડ પે 4,600

પસંદગી પક્રિયાં | Guru Govind University Recruitment 2023 Selection Process

Guru Govind University ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | Guru Govind University Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Guru Govind University Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? | How to Apply online Guru Govind University Recruitment 2023?

  • સૌ પ્રથમ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલ જાહેર વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ – https://sggu.ac.in/
  • ત્યાર બાદ Login પક્રિયા કરી Apply કરો.
  • હવે સંપૂર્ણ ડિટેલ અરજી સબમિટ કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Guru Govind University Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (Guru Govind University Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (Guru Govind University Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “Shree Guru Govind University Recruitment 2023 : ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક સ્ટાફ ની કાયમી ભરતી,છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2023”

Leave a Comment