SMC Recruitment 2023 : સુરત મહાનગર પાલિકા માં બાયોમેડીકલ ઇજનેર પોસ્ટ પર સીધી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023

SMC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છેસુરત મહાનગર પાલિકામાં બાયોમેડીકલ ઇજનેર જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો સુરત મહાનગર પાલિકા દ્વારા બહાર પાડેલ SMC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

SMC Recruitment 2023
SMC Recruitment 2023

SMC Recruitment 2023 | સુરત મહાનગર પાલિકા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાસુરત મહાનગર પાલિકા – SMC
પોસ્ટ નામબાયોમેડીકલ ઇજનેર
અરજી કરવાની શરૂઆત તારીખ31 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ | SMC Recruitment 2023 Post Name

સુરત મહાનગર પાલિકા – SMC દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ બાયોમેડીકલ ઇજનેર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | SMC Recruitment 2023 Vacancy

આ ભરતી માં બાયોમેડીકલ ઇજનેર પોસ્ટ પર કુલ 03 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
બાયોમેડીકલ ઇજનેર 03

શૈક્ષણિક લાયકાત | SMC Recruitment 2023 Qualification

SMC ની આ ભરતી માં બાયોમેડીકલ ઇજનેર ની જગ્યા માટે ઉમેદવારની લાયકાત તમે નીચે કોષ્ટકમાં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
બાયોમેડીકલ ઇજનેરબીઇ-બાયોમેડીકલ એન્જિનિયરિંગ
બીઇ-બાયોમેડીકલ એન્જિનિયરિંગ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ
હોસ્પિટલ સાધન કામગીરી 2 વર્ષ નો અનુભવ

વયમર્યાદા | SMC Recruitment 2023 Age Limit

SMC – સુરત મહાનગર પાલિકા ભરતી 2023 માં ઉમેદવાર ની વધુ માં વધુ ઉંમર 35 વર્ષ રાખવામાં આવી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | SMC Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું ની વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામપગાર ધોરણ
બાયોમેડીકલ ઇજનેરરૂ 30,000

પસંદગી પક્રિયાં | SMC Recruitment 2023 Selection Process

સુરત મહાનગર પાલિકા – SMC ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | SMC Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત31 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | SMC Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • એલસી
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | SMC Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (SMC Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (SMC Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :