તલાટી ભરતી 2023 : તલાટી ભરતી સંમતિપત્ર કેવી રીતે ભરવું ?

જો તમે અગાઉ આવેલ તલાટી ની ભરતી માં અરજી કરી હોય તેવા ઉમેદવારે ગુજરાત સરકાર ની સત્તાવાર વેબસાઇટ Ojas પર જઈ એક સંમતિપત્ર ફોર્મ ભરવાનું છે. તલાટી ભરતી 2023 30 એપ્રિલ ના રોજ લેવાનાર પરીક્ષા 07 મે 2023 ના રોજ લેવાશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે,આ સંમતિપત્ર જે કોઈ પણ ઉમેદવાર તલાટી ની પરીક્ષા આપવા માંગતો હોય તે ઉમેદવારે આ સંમતિપત્ર આપેલ તારીખ સુધી માં ભરવું આવશ્યક છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો આ સંમતિપત્ર નહીં ભરો તો પરીક્ષા ખંડ માં તમારા બેઠક ની વ્યવસ્થા કરવામાં આવશે નહીં, આથી દરેક ઉમેદવારે તલાટી ભરતી 2023 સંમતિપત્ર 20 તારીખ સુધી ના આપલે સમય માં ભરી દેવું.

તલાટી ભરતી 2023

Talati Exam Confirmation 2023

Step-1

ojas.gujarat.gov.in ના હોમપેજ પર આવી નોટિસ બોર્ડ ના જમણી બાજુએ આપેલ View All ના બટન પર ક્લિક કરો.

talati exam confirmation form

Step-2

જાહેરાત ક્રમાંક પર લીલું બોક્સ છે ત્યાં ક્લિક કરો.

talati exam confirmation form

Step-3

એ ખૂલતાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ વડે લૉગ ઇન કરો.

લૉગઇન થઈ ગયા બાદ એક સંમતિપત્ર ખુલશે એને સંપૂર્ણ વાંચી લેવું અને બાંહેધરી આપ્યા બાદ સબમિટ કરી.

સંમતિ આપ્યા ની પ્રિન કાઢી લો.

talati exam confirmation form

Talati Bharti 2023 FAQ’s

Q.તલાટી કમ મંત્રી 2023 ની પરીક્ષા ક્યારે છે ?

Ans : 07 મે 2023

Q.તલાટી પરીક્ષા માટે સંમતિપત્ર આપવાની વેબસાઇટ કઈ છે ?

Ans : ojas.gujarat.gov.in

Leave a Comment