BSF Head Constable Recruitment 2023 : BSF માં આવી 247 જગ્યા પર ભરતી

BSF Head Constable Recruitment 2023 માં 247 જગ્યા પર રેડિયો ઓપરેટર તેમજ રેડિયો મેકેનિક ની ફિલ્ડ માં ખાલી પડેલી જગ્યા માટે અરજી મંગાવવામાં આવેલ છે. bsf hc apply online start 22 એપ્રિલ 2022 થી સત્તાવાર વેબસાઇટ પર કરી શકાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BSF Head Constable Recruitment 2023 : ભારતીય સેનામાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવાર માટે સૌથી ઉત્તમ તક છે. head constable bsf recruitment ની ભરતી ની અરજી 22 એપ્રિલ 2023 થી લઈ 12 મે 2023 સુંધી www.rectt.bsf.gov.in પર જઈ કરી શકાશે, તેમજ BSF HC Vacancy 2023 વધુ માહિતી જેમ કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, અરજી ફી,પસંદગી પક્રિયા જેવી માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

BSF Head Constable Recruitment 2023

BSF Head Constable Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાબોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)
પોસ્ટ નામહેડ કોન્ટેબલ (RO/RM)
કુલ જગ્યા247
અરજી કરવાની છેલ્લી તારીખ22 એપ્રિલ 2023 – 12 મે 2023
પગાર Rs 25500/- to Rs 81100/-
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
BSF Official Websitewww.rectt.bsf.gov.in

પોસ્ટ નામ

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા બહાર પાડેલ જગ્યા BSF Head Constable Recruitment 2023 Notification મુજબ કુલ 247 હેડ કોન્ટેબલ (RO/RM) ની ભરતી કરવામાં આવેલ છે જેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટ નામકુલ જગ્યા
હેડ કોન્ટેબલ (RO/RM)247 જગ્યા

BSF Head Constable Vacancy 2023

હેડ કોન્ટેબલ (રેડિયો ઓપરેટર)217
હેડ કોન્ટેબલ ( રેડિયો મેકેનિક)30
કુલ જગ્યા 247

શૈક્ષણિક લાયકાત | BSF Head Constable Eligibility

BSF Head Constable ની પોસ્ટ પર અરજી કરવા માંગતા ઉમેદવાર એ 12 મુ ધોરણ 60% માર્ક સાથે ફિજિકસ,કેમિસ્ટ્રી,ગણિત વિષય સાથે પાસ કરેલ હોવું જરૂરી છે. અથવા ધોરણ 10 બાદ 2 વર્ષ ની ઔધ્યોગિક તાલીમ મેળવેલ હોવી જરૂરી છે.

Also Read : Prasar Bharati Recruitment 2023 : અરજી કરો 41 વિડીયોગ્રાફર ની પોસ્ટ માટે

વય મર્યાદા

BSF Head Constable Recruitment 2023 સિનેમેટોગ્રાફી, હેડ કોન્ટેબલ (RO/RM) ની જગ્યા માટે અરજી કરવાની ઉમેદવારની વય મર્યાદા અલગ અલગ કેટેગરી મુજબ રાખવામાં આવેલ છે તેની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

UR18 થી 25 વર્ષ (12 મે 2023)
OBC18 થી 28 વર્ષ (12 મે 2023)
SC/ST18 થી 30 વર્ષ (12 મે 2023)

પગાર ધોરણ | BSF Head Constable Salary

BSF Head Constable Recruitment 2023 માં નોકરી માટે પસંદગી થનાર ઉમેદવાર ને bsf head constable salary મહિને રૂપિયા Rs 25500/- to Rs 81100/- મળવાપાત્ર રહશે.

BSF Head Constable Physical Standards Test (PST)

પોસ્ટ પુરુષ મહિલા
Physical Standardsઊચાઇ : 168 સેમી
છાતી : 20 સેમી
ઊચાઇ : 157 સેમી

BSF Head Constable Physical Efficiency Test (PET)

દોડ 1.6 કિમી (6.5 મિનિટ માં)800મીટર (4 મિનિટ માં)
લાંબી કુદ 11 ફૂટ (3 વખત માં )9 ફૂટ (3 વખત માં )
ઊચી કુદ 3.5 ફૂટ (3 વખત માં )3 ફૂટ (3 વખત માં )

Also Read : Union Bank of India Recruitment 2023 : કુલ 11 જગ્યા પર ભરતી

BSF Recruitment 2023 મહત્ત્વની તારીખ

BSF Head Constable Recruitment 2023 દ્વારા જાહેર કરાયેલ ભરતી 22 એપ્રિલ 2023 થી લઈ 12 મે 2023 સુધી અરજી સ્વીકારવામાં આવશે.

BSF Head Constable Recruitment 2023 જાહેરાત 14 એપ્રિલ 2023
BSF Head Constable Recruitment 2023 ઓનલાઇન અરજી 22 એપ્રિલ 2023
BSF Head Constable Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2023
BSF Head Constable Recruitment 2023 પરીક્ષા તારીખ (RO)04 જૂન 2023 (10 થી 12)
BSF Head Constable Recruitment 2023 પરીક્ષા તારીખ (RM)04 જૂન 2023 (3 થી 5)

BSF Head Constable Recruitment 2023 Notification

અરજી કેવી રીતે કેવી ? How to Apply BSF Recruitment 2023 ?

BSF Recruitment 2023 જાહેર કરેલ જાહેરાત માં તમારી Eligibility જાઓ.

ત્યાર બાદ rectt.bsf.gov.in ઓનલાઇન અરજી ની લિન્ક પર જાઓ.

માગ્યા મુજબ વિગત ભરી અરજી ફોર્મ ભરો.

જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.

સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ સબમિટ કરી અરજી ફી ચૂકવાનો કરો.

દસ્તાવેજી પુરાવા તરીકે અરજી પ્રિન્ટ કાઢો.

કેટલીક મહત્ત્વ ની વેબસાઇટ લિન્ક

BSF HC RM/RO Recruitment 2023 NotificationNotification
BSF HC RM/RO Recruitment 2023 Apply OnlineApply Online
BSF HC RM/RO Recruitment 2023 Official Websiteઅહી ક્લિક કરો
અન્ય ભરતી જાણકારી માટે અહી ક્લિક કરો

BSF Head Constable Recruitment 2023 FAQ’s

BSF Head Constable Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

12 મે 2023

BSF Head Constable Recruitment 2023 અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

www.rectt.bsf.gov.in

BSF Head Constable Height યોગ્યતા કેટલી છે ?

પુરુષ ઊચાઇ : 168 સેમી, મહિલા ઊચાઇ : 157 સેમી

બીએસએફ ભરતી નો પગાર કેટલો છે ?

Rs 25500/- to Rs 81100/-

2 thoughts on “BSF Head Constable Recruitment 2023 : BSF માં આવી 247 જગ્યા પર ભરતી”

Leave a Comment