Prasar Bharati Recruitment 2023 : અરજી કરો 41 વિડીયોગ્રાફર ની પોસ્ટ માટે

Prasar Bharati Recruitment 2023 : સરકારી નોકરી ની રાહ જોઈ રહેલા વિડીયોગ્રાફી તેમજ સિનેમેટોગ્રાફીના વિધ્યાર્થી માટે પ્રસાર ભારતી દૂરદર્શન ભરતી 2023 માં 41 જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ Prasarbharati gov in Vacancy Post માટે રસ ધરાવનાર ઉમેદવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખ સંપૂર્ણ વાંચો જેમાં તમને પોસ્ટ,કુલ જગ્યા,શૈક્ષણિક લાયકાત,અરજી ફી,પગાર ધોરણ વગેરે જેવી તમામ બાબતો દર્શાવવામાં આવેલ છે.

Prasar Bharati Recruitment 2023

Prasar Bharati Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાપ્રસાર ભારતી (દૂરદર્શન)
પોસ્ટ નામવિડીયોગ્રાફર
કુલ જગ્યા41
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ02 મે 2023
Official Websitewww.prasarbharati.gov.in/pbvacancies/

પોસ્ટ નામ

પ્રસાર ભારતી એ બહાર પાડેલ જગ્યા Prasar Bharati Recruitment 2023 notification મુજબ કુલ 41 વિડીયોગ્રાફર ની ભરતી કરવામાં આવેલ છે જેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
વિડીયોગ્રાફર41 જગ્યા

શૈક્ષણિક લાયકાત

doordarshan recruitment 2023 for freshers ઉમેદવારી કરવા માંગતા હોય તેમનું શૈક્ષણિક લાયકાત 10 +2 સરકાર માન્ય સંસ્થા માંથી તેમજ ડિપ્લોમા & ડિગ્રી સિનેમેટોગ્રાફી, વિડીયોગ્રાફી કોઈ પણ સરકાર માન્ય સંસ્થા માંથી પાસ કરેલ હોવું અનિવાર્ય છે.

વય મર્યાદા

Doordarshan Recruitment 2023 સિનેમેટોગ્રાફી, વિડીયોગ્રાફી ની જગ્યા માટે અરજી કરવાની ઉમેદવારની વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ હોવી જરૂરી છે.

Prasar Bharati Recruitment 2023

પગાર ધોરણ

Prasar Bharati Recruitment 2023 માં નોકરી માટે પસંદગી પામનાર ઉમેદવાર ને મહિને રૂપિયા 40,000/- પગાર મળવાપાત્ર રહશે.

અરજી કરવાની તારીખ

Prasar Bharati Recruitment 2023 Notification અનુસાર અરજી કરવાની શરૂઆત 17 એપ્રિલ 2023 થી લઈ 2 મે 2023 સુધી દૂરદર્શન ની સત્તાવાર વેબસાઇટ પર જઈ ઉમેવારી નોંધી શકાશે.

Prasar Bharati Recruitment 2023 Notification Download

અરજી કેવી રીતે કેવી ? How to Apply Prasar Bharati Recruitment 2023 ?

  • સૌ પ્રથમ www.applications.prasarbharati.org વેબસાઇટ પર જાઓ.
  • જરૂરી માંગ્યા મુજબ વિગત ભરી,રજિસ્ટ્રેશન પક્રિયા કરો. અને જરૂરી દસ્તાવેજ સૂચના મુજબ અપલોડ કરો.
  • જાહેરાત મુજબ કેટેગરી પ્રમાણે અરજી ફી ની ચુકવણી કરો.
  • ત્યાર બાદ અરજી ને સબમિટ કરો અને દસ્તાવેજી પુરાવા તરીકે અરજી ની પ્રિન્ટ કાઢી લો.

Doordarshan Recruitment 2023 FAQ’s

Prasar Bharati Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

02 મે 2023

Prasar Bharati Recruitment 2023 અરજી કરવાની વેબસાઇટ કઈ છે ?

www.applications.prasarbharati.org

2 thoughts on “Prasar Bharati Recruitment 2023 : અરજી કરો 41 વિડીયોગ્રાફર ની પોસ્ટ માટે”

Leave a Comment