Gujarat High Court Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ માં 1778 આસિસ્ટન્ટ ની જગ્યા માટે ભરતી અરજી કરવાની અંતિમ તારીખ 19/05/12023

Gujarat High Court Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ના પદ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે. આ ભરતી કુલ 1778 પદ પર ભરતી કરવામાં આવનાર છે,આ ભરતી નું અરજી ફોર્મ 19મી મે 2023 સુધી માં ભરવા માટે આમંત્રિત કરવામાં આવેલ છે. તો આપણે આ લેખ ના માધ્યમ થી ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 ને લગતી તમામ માહિતી મેળવીશું. જેમ કે પોસ્ટ,જગ્યા,અરજી ફી,અરજી તારીખ,પગારધોરણ , શૈક્ષણિક લાયકાત જેવી તમામ માહિતી આ લેખમાં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat High Court Bharti 2023
Gujarat High Court Bharti 2023

Gujarat High Court Bharti 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત હાઇકોર્ટ
પોસ્ટ નામઆસિસ્ટન્ટ
કુલ જગ્યા1778
અરજી કરવાની છેલ્લી તારીખ19 મે 2023
પગારRs 19,900-63,200/-
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
Gujarat High Court Official Websitewww.gujrathighcourt.nic.in /https://hc-ojas.gujarat.gov.in/

પોસ્ટ નામ

High Court of Gujarat Recruitment 2023 ભરતી માં કુલ 1778 પદ પર આસિસ્ટન્ટ જગ્યા ની ભરતી થવા જઈ રહી છે.

પોસ્ટ નામકુલ જગ્યા
આસિસ્ટન્ટ 1778 જગ્યા

આ પણ વાંચો : BSF Head Constable Recruitment 2023 : BSF માં આવી 247 જગ્યા પર ભરતી

શૈક્ષણિક લાયકાત | Gujarat High Court Recruitment 2023 Eligibilty Criteria

  • Gujarat High Court Recruitment 2023 Assistant ના પદ માટે ઉમેદવારએ બેચલર ઓફ ડિગ્રી સરકાર માન્ય સંસ્થા માંથી પાસ કરેલ હોવું જરૂરી છે.
  • કમ્પ્યુટર નો બેસિક નોલેજ કોર્ષ સરકાર માન્ય સંસ્થા માંથી મેળવેલ હોવું જરૂરી.
  • કમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ 5000 word અંગ્રેજી અને ગુજરાતી ભાષા.

વય મર્યાદા | Gujarat High Court Recruitment 2023 Age Limit

21 વર્ષ થી 35 વર્ષ ની ઉંમર ધરાવતા ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે છે.

પગાર ધોરણ

Gujarat High Court Bharti 2023 ની ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને Rs 19,900-63,200/- પગાર મળવાપાત્ર રહશે.

gujarat high court

અરજી ફી

Gujarat High Court Recruitment 2023  ની ભરતી માં કેટેગરી મુજબ અરજી ફી રાખવામાં આવેલ છે, જનરલ કેટેગરી ના ઉમેદવાર માટે 1000/- Rs તેમજ અન્ય બીજી કેટેગરી માટે 500/- Rs ભરવાપાત્ર રહશે.

કેટેગરી પ્રમાણે જગ્યા

જનરલ 786
એસસી 112
એસટી 323
એસસીબીસી 402

મહત્ત્વની તારીખ | Gujarat High Court Bharti 2023 Important Dates

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 એપ્લાઈ ઓનલાઇન શરૂઆત 28 એપ્રિલ 2023
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 એપ્લાઈ છેલ્લી તારીખ 19 મે 2023
લેખિત પરીક્ષા 25 જૂન 2023
મુખ્ય લેખિત પરીક્ષા ઓગસ્ટ 2023
પ્રૅક્ટિકલ તેમજ સ્કિલ ટેસ્ટ ઓકટોબર 2023

આ પણ વાંચો : ONGC Surat Recruitment 2023 : 35 જગ્યા માટે ONGC સુરતમાં ભરતી

Gujarat High Court Bharti 2023 Notification

Gujarat High Court Bharti 2023 Notification – Download Now

અરજી કેવી રીતે કરવી ? How To Apply Gujarat High Court Bharti 2023

  1. ગુજરાત હાઇકોર્ટ ઓફિસિયલ વેબસાઇટ www.gujrathighcourt.nic.in /https://hc-ojas.gujarat.gov.in/પર જાઓ.
  2. New Registration પર ક્લિક કરી પૂરી માહિતી ભરી રજિસ્ટ્રેશન કરો.
  3. રજિસ્ટ્રેશન પક્રિયા પૂર્ણ થયા બાદ તમે અરજી કરવાં માટે સક્ષમ છો.
  4. Gujarat High Court Bharti 2023 પર જઈ અરજી ફોર્મ ભરો.
  5. જરૂરી માગ્યા મુજબ દસ્તાવેજ અપલોડ કરો.
  6. અલગ અલગ કેટેગરી મુજબ અરજી ફી ની ચુકવણી કરો.
  7. છેલ્લે દસ્તાવેજી પુરાવા તરીકે અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
Gujarat High Court Application Form
Gujarat High Court Application Form

FAQ’s

Gujarat High Court Recruitment 2023  અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

19મી મે 2023

Gujarat High Court Recruitment 2023 કઈ વેબસાઇટ પર જઈ અરજી કરવી ?

www.gujrathighcourt.nic.in

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 માટે કેટલી જગ્યા ઉપલબ્ધ છે ?

1778

3 thoughts on “Gujarat High Court Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ માં 1778 આસિસ્ટન્ટ ની જગ્યા માટે ભરતી અરજી કરવાની અંતિમ તારીખ 19/05/12023”

Leave a Comment