Gujarat Shikshan Vibhag Bharti 2023 : ગુજરાત શિક્ષણ વિભાગ માં આવી વિવિધ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી- www.ssagujarat.org

Gujarat Shikshan Vibhag Bharti 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ગુજરાત શિક્ષણ વિભાગમાં વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Gujarat Shikshan Vibhag Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
https://www.ssagujarat.org/
https://www.ssagujarat.org/

Gujarat Shikshan Vibhag Bharti 2023 | ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાનું શરૂઆત14 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ23 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://www.ssagujarat.org/

પોસ્ટનું નામ

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.

  • પ્રોજેક્ટ કો ઓડીનેટર
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર ટ્રેનિંગ)
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – ગર્લ એજ્યુકેશન (ફક્ત મહિલા)
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – જિલ્લા હિસાબી અધિકારી
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – MIS
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – અલ્ટરનેટિવ સ્કૂલિંગ/એક્સેસ,રિટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – IED કો ઓડીનેટર
  • એડિશનલ મદદનીશ જિલ્લા કો ઓડીનેટર (ફક્ત મહિલા)
  • હિસાબનીશ (બિન નિવાસી) – KGBV Boys Hostel

કુલ જગ્યા

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 52 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

  • પ્રોજેક્ટ કો ઓડીનેટર – 14
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર ટ્રેનિંગ) – 02
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – ગર્લ એજ્યુકેશન (ફક્ત મહિલા) – 09
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – જિલ્લા હિસાબી અધિકારી – 00
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – MIS – 04
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – અલ્ટરનેટિવ સ્કૂલિંગ/એક્સેસ,રિટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન – 01
  • મદદનીશ જિલ્લા કો ઓડીનેટર – IED કો ઓડીનેટર – 03
  • એડિશનલ મદદનીશ જિલ્લા કો ઓડીનેટર (ફક્ત મહિલા) – 05
  • હિસાબનીશ (બિન નિવાસી) – KGBV Boys Hostel -14

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે તેમજ લાયકાત ને લગતી માહિતી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી શકો છો.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
પ્રોજેક્ટ કો ઓડીનેટરરૂ.20,000/-
મદદનીશ જિલ્લા કો ઓડીનેટરરૂ.16,500/-
એડિશનલ મદદનીશ જિલ્લા કો ઓડીનેટરરૂ.13,000/-
હિસાબનીશ (બિન નિવાસી)રૂ.8,500/-

વય મર્યાદા

આ ભરતી માં લઘુત્તમ 35 વય સુધી ના ઉમેદવાર અરજી કરી શકશે.

પસંદગી પક્રિયા

આ ભરતી 11 મહિના ના કરાર આધારિત થવા જય રહી છે જેની સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા સ્ટેપ નીચે મુજબ છે.

  • ઇંટરવ્યૂ અથવા મેરીટ દ્વારા

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત14 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://ssarms.gipl.in/ પર જાઓ.
  • હવે Apply ના બટન પર ક્લિક કરો
  • ત્યાર બાદ Registration કરો
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “Gujarat Shikshan Vibhag Bharti 2023 : ગુજરાત શિક્ષણ વિભાગ માં આવી વિવિધ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી- www.ssagujarat.org”

Leave a Comment