VNSGU Recruitment 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં ભરતી ની જાહેરાત, પગાર રૂ50000 થી વધુ

VNSGU Recruitment 2023,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતી,vnsgu recruitment portal,vnsgu. net,vnsgu. ac. in,vnsgu recruitment contact number,vnsgu recruitment login,vnsgu jobs,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છેવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયર જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો VNSGU Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

VNSGU Recruitment 2023

VNSGU Recruitment 2023 | vnsgu. ac. in

ભરતી કરનાર સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટ નામસિવિલ એન્જિનિયર
અરજી કરવાનું શરૂઆત08 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ24 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitevnsgu. ac.in

પોસ્ટનું નામ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ સિવિલ એન્જિનિયર પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.

સિવિલ એન્જિનિયર (બીઈ)
(અનુભવ ના આધારે)
સિવિલ એન્જિનિયર (ડિપ્લોમા)
(અનુભવ ના આધારે)
10 વર્ષ અને તેથી વધુ15 વર્ષ અને તેથી વધુ
05 વર્ષ અને તેથી વધુ10 વર્ષ અને તેથી વધુ

કુલ જગ્યા

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 06 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

પોસ્ટનું નામકુલ જગ્યા
સિવિલ એન્જિનિયર (બીઈ)01
સિવિલ એન્જિનિયર (ડિપ્લોમા)05

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં જેણે સિવિલ એન્જિનિયર (બીઈ),સિવિલ એન્જિનિયર (ડિપ્લોમા) પાસ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે, તેમજ લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી શકો છો.

પગારધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
સિવિલ એન્જિનિયર (બીઈ)રૂ.55,000/-
સિવિલ એન્જિનિયર (ડિપ્લોમા)રૂ.35,000/-

વય મર્યાદા

આ ભરતી માં કેટલી વય સુધી ના ઉમેદવાર અરજી કરી શકે છે તેની માહિતી આપવામાં આપેલ નથી.

પસંદગી પક્રિયા

આ ભરતી 11 મહિના ના કરાર આધારિત થવા જય રહી છે જેની સૌ ઉમેદવારે નોંધ લેવી. આ ભરતી પસંદગી પક્રિયા નિયત તારીખે નીચે આપેલ સ્ટેપ મુજબ કરવામાં આવી શકે છે. તમે આપેલ સંપર્ક માં તમને જાણ કરવામાં આવશે.

  • પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://vnsgu.ac.in પર જાઓ.
  • હવે Apply ના બટન પર ક્લિક કરો
  • ત્યાર બાદ Registration કરો
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :