Ministry of Defence Recruitment 2023 : 10 પાસ તેમજ 12 પાસ માટે રક્ષામંત્રાલય માં નોકરી મેળવવાનો ખાસ મોકો,અત્યારે જ અરજી કરો

Ministry of Defence Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે રક્ષામંત્રાલયમાં વિવિધ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Ministry of Defence Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Ministry of Defence Recruitment 2023
Ministry of Defence Recruitment 2023

Ministry of Defence Recruitment 2023 | રક્ષા મંત્રાલય ભરતી 2023

ભરતી કરનાર સંસ્થારક્ષા મંત્રાલય
પોસ્ટ નામવિવિધ જગ્યા
કુલ જગ્યા34
અરજી કરવાની છેલ્લી તારીખ29 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Official Websitehttps://mod.gov.in/

પોસ્ટનું નામ

રક્ષા મંત્રાલય દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.

  • સ્ટેનો ગ્રેડ – 2
  • એલડીસી
  • ફાયરમેન
  • મેસેન્જર
  • રેન્જ ચોકીદાર
  • મજદૂર
  • ગાર્ડનર
  • સફાઈવાળા
  • કૂક

કુલ જગ્યા

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 34 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

  • સ્ટેનો ગ્રેડ 2 – 01
  • એલડીસી – 01
  • ફાયરમેન – 02
  • મેસેન્જર – 15
  • રેન્જ ચોકીદાર – 02
  • મજદૂર – 03
  • ગાર્ડનર – 02
  • સફાઈવાળા – 03
  • કૂક – 05

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે , જેમાં 10 પાસ અને 12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે તેમજ લાયકાત ને લગતી વધુ માહિતી માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી શકો છો.

પગારધોરણ

પોસ્ટનું નામ પગારધોરણ
સ્ટેનો ગ્રેડ 2 રૂ.25000/- થી રૂ.81100/-
એલડીસી રૂ.25000/- થી રૂ.81100/-
ફાયરમેન રૂ.19900/- થી રૂ.63200/-
મેસેન્જર રૂ.18000/- થી રૂ.56900/-
રેન્જ ચોકીદારરૂ.18000/- થી રૂ.56900/-
મજદૂર રૂ.18000/- થી રૂ.56900/-
ગાર્ડનર રૂ.18000/- થી રૂ.56900/-
સફાઈવાળા રૂ.18000/- થી રૂ.56900/-
કૂક રૂ.18000/- થી રૂ.56900/-

વય મર્યાદા

Ministry-of-Defence-Recruitment-2023-Official-Notification.pdf

પસંદગી પક્રિયા

નીચે મુજબ ના સ્ટેપ મુજબ ભરતી થઈ શકે છે.

  • લેખિત પરીક્ષા
  • પ્રેક્ટિકલ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ પરીક્ષા

મહત્ત્વની તારીખ

અરજી મોકલવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

આ ભરતી માં અરજી ઓફલાઇન કરવાની રહશે જેનું સરનામું નીચે આપવામાં આવેલ છે.

અરજી મોકલવાનું સરનામું : રિક્રુટિંગ એજન્સી, HQ PH અને HP (I) સબ એરિયા, અંબાલા કેન્ટ., જિલ્લો – અંબાલા, રાજ્ય – હરિયાણા, પિનકોડ – 133001 

સ્પીડ પોસ્ટ/રજીસ્ટર પોસ્ટ કરવાનું રહશે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “Ministry of Defence Recruitment 2023 : 10 પાસ તેમજ 12 પાસ માટે રક્ષામંત્રાલય માં નોકરી મેળવવાનો ખાસ મોકો,અત્યારે જ અરજી કરો”

Leave a Comment