NDDB Recruitment 2023 : નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ માં ડેપ્યુટી મેનેજર જગ્યા પર ભરતી જાહેર,જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ

NDDB Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદમાં ડેપ્યુટી મેનેજર ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો NDDB Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
NDDB Recruitment 2023
NDDB Recruitment 2023

National Dairy Development Board Recruitment 2023 | નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાનેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
પોસ્ટ નામડેપ્યુટી મેનેજર
અરજી કરવાની શરૂઆત તારીખ01 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ13 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
NDDB Official Websitehttps://www.nddb.coop/

પોસ્ટનું નામ | NDDB Recruitment 2023 Post Name

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ ડેપ્યુટી મેનેજરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | NDDB Recruitment 2023 Vacancy

આ ભરતી માં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે જેની ચોક્ક્સ કોઈ માહિતી જાહેરાત માં આપવામાં આવેલ નથી.

શૈક્ષણિક લાયકાત | NDDB Recruitment 2023 Qualification

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ ભરતી માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન/કોમ્યુનિકેશન ડિઝાઇન/PR અને જાહેરાત/ફિલ્મ અને વિડિયો પ્રોડક્શન/સિનેમેટોગ્રાફી/ફિલ્મ અને વિડિયો એડિટિંગ/દિગ્દર્શનમાં અનુસ્નાતકની ડિગ્રી તેમજ લાયકાત પછી ઓછામાં ઓછા 2 વર્ષનો સંબંધિત અનુભવ હોય એ ઉમેદવારી નોંધાવી શકે છે.

વયમર્યાદા | NDDB Recruitment 2023 Age Limit

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ માં ઉમેદવાર ની ઉંમર લઘુત્તમ 27 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પસંદગી પક્રિયાં | NDDB Recruitment 2023 Selection Process

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવશે. જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | NDDB Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | NDDB Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | NDDB Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (NDDB Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (NDDB Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.nddb.coop/ પર જાઓ.
  • ત્યાર બાદ નવું રજિસ્ટ્રેશન કરવા માટે JOBSEEKER REGISTRATION માં જાઓ
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “NDDB Recruitment 2023 : નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ માં ડેપ્યુટી મેનેજર જગ્યા પર ભરતી જાહેર,જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ”

Leave a Comment