DHS Rajkot Recruitment 2023 : રાજકોટ અયોગ્ય વિભાગ માં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત,છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2023

DHS Rajkot Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે રાજકોટ અયોગ્ય વિભાગમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો DHS Rajkot Recruitment 2023 Notification વાંચી શકે છે. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
DHS Rajkot Recruitment 2023
DHS Rajkot Recruitment 2023

DHS Rajkot Recruitment 2023 | રાજકોટ અયોગ્ય વિભાગ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થારાજકોટ અયોગ્ય વિભાગ
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ30 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
DHS Rajkot Official Websitehttps://rajkotdp.gujarat.gov.in/

પોસ્ટનું નામ

રાજકોટ અયોગ્ય વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ મેડિકલ ઓફિસર,એમ.પી.એચ.ડબલ્યુ,સ્ટાફ નર્સ,આયુષ મેડિકલ ઓફિસર (પીએચસી),આરબીએસકે મેડિકલ ઓફિસર,ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વૉલઇન્ટિયર,ફાર્મસિસ્ટ,જિલ્લા એકાઉન્ટન્ટ,તાલુકા પોગ્રામ આસિસ્ટન્ટ તેમજ તાલુકા એકાઉન્ટન્ટ ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા

આ ભરતી માં વિવિધ પોસ્ટ પર કુલ 46 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત અથવા કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા
મેડિકલ ઓફિસર09
એમ.પી.એચ.ડબલ્યુ09
સ્ટાફ નર્સ11
આયુષ મેડિકલ ઓફિસર (પી.એચ.સી)03
આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર03
ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વૉલઇન્ટિયર01
ફાર્મસિસ્ટ07
જિલ્લા એકાઉન્ટન્ટ01
તાલુકા પોગ્રામ આસિસ્ટન્ટ01
તાલુકા એકાઉન્ટન્ટ01

શૈક્ષણિક લાયકાત

રાજકોટ અયોગ્ય વિભાગ ની આ ભરતી માં વિવિધ જગ્યા પર અલગ અલગ લાયકાત છે જેની વિગત જાહેરાત માં વાંચી લેવી.

પગાર ધોરણ

આઅ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને કેટલું મહેનતાણું આપવામાં આવશે જેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

પોસ્ટનું નામપગાર ધોરણ
મેડિકલ ઓફિસરરૂ.70,000/-
એમ.પી.એચ.ડબલ્યુરૂ.13,000/-
સ્ટાફ નર્સરૂ.13,000/-
આયુષ મેડિકલ ઓફિસર (પી.એચ.સી)રૂ.25,000/-
આર.બી.એસ.કે મેડિકલ ઓફિસરરૂ.25,000/-
ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વૉલઇન્ટિયરમાનદ વેતન : રૂ 600 પ્રતિ વિઝિટ તથા ટીએ રૂ 300 પ્રતિ વિઝિટ
ફાર્મસિસ્ટરૂ.13,000/-
જિલ્લા એકાઉન્ટન્ટરૂ.13,000/-
તાલુકા પોગ્રામ આસિસ્ટન્ટરૂ.13,000/-
તાલુકા એકાઉન્ટન્ટરૂ.13,000/-

વયમર્યાદા

રાજકોટ અયોગ્ય વિભાગ માં ઉમેદવાર ની ઉંમર લઘુત્તમ 40 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ આપવામાં આવશે છે.

પસંદગી પક્રિયાં

રાજકોટ અયોગ્ય વિભાગ ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.આઅ ભરતી 11 મહિના કરાર આધારિત થશે જેની સૌ ઉમેદવારે નોંધ લેવી.

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત30 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “DHS Rajkot Recruitment 2023 : રાજકોટ અયોગ્ય વિભાગ માં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત,છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર 2023”

Leave a Comment