RBI Assistant Notification 2023 : આરબીઆઇમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરો, ભારતીય રિઝર્વ બેંકમાં તમારી કારકિર્દીની શરૂઆત કરો

RBI Assistant Notification 2023,rbi assistant notification 2023,rbi assistant notification,ibps po admit card,rbi assistant 2023,ibps po admit card 2023,rbi assistant,www.osepa odisha.govt.in,osepa gov in,rbi assistant 2023 notification,rbi careers,rbi assistant cut off,rbi recruitment, rbi notification 2023,rbi assistant recruitment 2023,rbi recruitment 2023,rbi assistant previous year cutoff,rbi opportunities,rbi.org.in,rbi assistant vacancy 2023,rbi.org.in recruitment 2023,rbi assistant exam

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી મેળવી શકે છે.,અથવા તો RBI Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

RBI Assistant Notification 2023
RBI Assistant Notification 2023

RBI Recruitment 2023 | રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થારિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામઆસિસ્ટન્ટ
અરજી કરવાની શરૂઆત તારીખ13 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ04 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://opportunities.rbi.org.in

પોસ્ટનું નામ | RBI Recruitment 2023 Post Name

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે

કુલ જગ્યા | RBI Recruitment 2023 Vacancy

આ ભરતી માં 450 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

RBI Assistant Notification 2023

શૈક્ષણિક લાયકાત | RBI Recruitment 2023 Qualification

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ઓછામાં ઓછા 50% માર્ક્સ (SC/ST/PwBD ઉમેદવારો માટે પાસ વર્ગ) સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અને PC પર વર્ડ પ્રોસેસિંગનું જ્ઞાન હોવું જરૂરી છે.

વયમર્યાદા | RBI Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય 20 થી 28 વર્ષ હોવી જરૂરી છે,જેની ગણતરી 1/09/2023 મુજબ થશે. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

RBI Assistant Notification 2023

પગાર ધોરણ | RBI Recruitment 2023 Salary

પસંદ કરેલા ઉમેદવારો ને ₹20700 – 1200 (3) – 24300 – 1440 (4) – 30060 – 1920 (6) – 41580 – 2080 (2) – 455 ના સ્કેલમાં દર મહિને રૂ.20,700/-નો પ્રારંભિક મૂળ પગાર મેળવશે. 2370 (3) – 52850 – 2850 (1) – 55700 અને અન્ય ભથ્થાં, જેમ કે સમયાંતરે સ્વીકાર્ય. હાલમાં, આસિસ્ટન્ટ માટે પ્રારંભિક માસિક ગ્રોસ ઈમોલ્યુમેન્ટ્સ (HRA વિના) આશરે રૂ.47,849/- હશે.

પસંદગી પક્રિયાં | RBI Recruitment 2023 Selection Process

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • Preliminary Examination (Multiple Choice)
  • Main Examination (Multiple Choice)
  • Language Proficiency Test (LPT)
  •  Identity Verification- Biometric Data Capturing

મહત્ત્વની તારીખ | RBI Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત13 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (RBI Recruitment 2023 Last Date)04 ઓકટોબર 2023
Preliminary Examination21 ઑક્ટોબર 2023 અને 23 ઑક્ટોબર 2023
Main Examination02 ડિસેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | RBI Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડાબા અંગૂઠા નું નિશાન (Left thumb impression)
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • હસ્તલિખિત ઘોષણા (Handwritten declaration)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/rbiaaaug23/ પર જાઓ.
  • ત્યાર બાદ Click Here New Registration પર ક્લિક કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી દસ્તાવેજ Upload કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :

3 thoughts on “RBI Assistant Notification 2023 : આરબીઆઇમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરો, ભારતીય રિઝર્વ બેંકમાં તમારી કારકિર્દીની શરૂઆત કરો”

Leave a Comment