SBI Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં પ્રોટેક્શન ઓફિસર જગ્યા પર ભરતી

SBI Recruitment 2023,sbi recruitment 2023 apply online,sbi recruitment 2023 notification pdf,sbi recruitment 2023 for freshers,sbi recruitment 2023 qualification

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પ્રોટેક્શન ઓફિસરની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી મેળવી શકે છે.,અથવા તો SBI Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

SBI Recruitment 2023
SBI Recruitment 2023

SBI Recruitment 2023 | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામપ્રોટેક્શન ઓફિસર
અરજી કરવાની શરૂઆત તારીખ02 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ22 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitewww.sbi.co.in

પોસ્ટનું નામ | SBI Recruitment 2023 Post Name

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ પ્રોટેક્શન ઓફિસર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે

કુલ જગ્યા | SBI Recruitment 2023 Vacancy

આ ભરતી માં 02 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

ડેટા પ્રોટેક્શન ઓફિસર01
આસિસ્ટન્ટ ડેટા પ્રોટેક્શન ઓફિસર01

શૈક્ષણિક લાયકાત | SBI Recruitment 2023 Qualification

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે સ્નાતક ની ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે.

વયમર્યાદા | SBI Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની વય લઘુત્તમ 55 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

ડેટા પ્રોટેક્શન ઓફિસર40 થી 55 વર્ષ
આસિસ્ટન્ટ ડેટા પ્રોટેક્શન ઓફિસર35 થી 45 વર્ષ

પગાર ધોરણ | SBI Recruitment 2023 Salary

ડેટા પ્રોટેક્શન ઓફિસરમહત્તમ વાર્ષિક રૂ.60.00 લાખ CTC
આસિસ્ટન્ટ ડેટા પ્રોટેક્શન ઓફિસરમહત્તમ વાર્ષિક રૂ.45.00 લાખ CTC

પસંદગી પક્રિયાં | SBI Recruitment 2023 Selection Process

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની ભરતી પક્રિયા નીચે જણાવેલ પદ્ધતિ મુજબ કરવામાં આવશે,જેની માહિતી તમે ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કરવામાં આવશે.

  • Shortlisting, Interview & CTC Negotiation

મહત્ત્વની તારીખ | SBI Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત02 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (SBI Recruitment 2023 Last Date)22 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | SBI Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
  • સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in/web/careers/current-openings પર જાઓ.
  • ત્યાર બાદ Click For New Registration પર ક્લિક કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું :