SBI Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કુલ 1031જગ્યા પર ભરતી

SBI Recruitment 2023 : ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી વિવિધ જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી ની અરજી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 30 એપ્રિલ 2023 સુધી માં ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની સત્તાવાર વેબસાઇટ પર જઈ જરૂરી લાયકાત અને જરૂરી વિગત,દસ્તાવેજ સાથે અરજી મંગાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની આ ભરતી માં ઉમેદવારી ફોર્મ ભરવા માંગો છો તો સંપૂર્ણ લેખ વાંચો અથવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન વાંચો.

SBI Recruitment 2023

SBI Recruitment 2023

ભરતી કરનાર સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામ ચેનલ મેનેજર સુપરવાઇઝર ,ચેનલ મેનેજર ફેસિલેટર તેમજ સહાયક અધિકારી
કુલ જગ્યા 1031
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023
Official Website www.sbi.co.in

પોસ્ટ નામ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 2023 માં અલગ અલગ પોસ્ટ મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ ખાલી જગ્યા
ચેનલ મેનેજર સુપરવાઇઝર 172
ચેનલ મેનેજર ફેસિલેટર 821
સહાયક અધિકારી 38

શૈક્ષણિક લાયકાત

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 2023 ભરતી માં ચેનલ મેનેજર સુપરવાઇઝર ,ચેનલ મેનેજર ફેસિલેટર તેમજ સહાયક અધિકારી ની જગ્યા માટે જરૂરી લાયકાત ધર્વત ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે છે.

વય મર્યાદા

SBI ભરતી ૨૦૨૩ ચેનલ મેનેજર સુપરવાઇઝર ,ચેનલ મેનેજર ફેસિલેટર તેમજ સહાયક અધિકારી ની જગ્યા પર અરજી કરવાની વય મર્યાદા વધુમાં વધુ 60 થી 63 વર્ષ ના ઉમેદવાર ઉમેદવારી કરી શકે છે.

પગાર ધોરણ

SBI ભરતી ૨૦૨૩ ચેનલ મેનેજર સુપરવાઇઝર -રૂ.41,000/- ,ચેનલ મેનેજર ફેસિલેટર- રૂ.36,000/- તેમજ સહાયક અધિકારી-રૂ.41,000/- ની પોસ્ટ માટે મહિને મળવાપાત્ર રહશે.

ચેનલ મેનેજર સુપરવાઇઝરરૂ.41,000/-
ચેનલ મેનેજર ફેસિલેટરરૂ.36,000/-
સહાયક અધિકારીરૂ.41,000/-

Also Read : Indian Railway Recruitment 2023 : કુલ 238 Loco Pailot જગ્યા પર ભરતી

SBI Recruitment 2023 Notification

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 2023 ભરતી ની સંપૂર્ણ વિગત સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in પર જઈ ચેક કરી શકો છો.

SBI ભરતી ૨૦૨૩ અરજી કેવી રીતે કરવી ?

  • સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in પર જાઓ
  • હાલ ની જગ્યા ની જાહેરાત પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશન પક્રિયા કરો.
  • તમામ વિગત ભરી અરજી સબમિટ કરો.
  • ત્યાર બાદ છેલ્લે અરજી ની પ્રિન્ટ કાઢી લો.

Also Read : Oil India Limited Recruitment 2023  : ઓઇલ ઈન્ડિયા લિમીટેડમાં છે નોકરી ની સારી તક

SBI ભરતી ૨૦૨૩ FAQ’s

Q. SBI Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે. ?

Ans : 30 એપ્રિલ 2023

Q. SBI Recruitment 2023 અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

Ans : સત્તાવાર વેબસાઇટ www.sbi.co.in

1 thought on “SBI Recruitment 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કુલ 1031જગ્યા પર ભરતી”

Leave a Comment